સુરતમાં દાઉદી વ્હોરા સમાજના ૧૯ર યુગલો સમુહલગ્નમાં લગ્નગ્રંથીથી જોડાશે. આવતીકાલે મંગળવારે સમાજના બાવનમાં દિવગત દાઇ ડો. અબુદ કાઇદ જોહર મોહમદ બુરહાનુદ્દીન સાહેબનો ૧૦૯મો અને વર્તમાન ત્રેપનમાં દાઇ ડો. સૈયદના અબુ જાફરુસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુોદ્દીન સાહેબનો ૭૬માં જન્મદિવસ હોય તે અનુસંધાને રાજયના પ્રગતિશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ડો. સૈયદના સાહેબની વર્ષગાંઠ અંગે આગોતરી શુભેચ્છા આપવા માટે મુલાકાતે આવ્યા છે અને સૈયદના સાહેબ પણ આજે પરણનારા નવયુવકોને આશીર્વાદ આપશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તબિયતની કાળજી લેવી, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો ,મધ્યમ દિવસ.
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન