આંતરરાષ્ટ્રીય ગુનેગાર દાઉદ ઈબ્રાહીમની ડી કંપનીએ અંધારી આલમમાં પોતાના ગોરખધંધાનું ડાયવર્સિફીકેશન કર્યું છે. ડી કંપનીએ ડ્રગ્સની દાણચોરી સીવાય અન્ય અનેક ક્ષેત્રોમાં પોતાનો કાળો કારોબાર ફેલાવ્યો છે. જર્યોજ મેશન યુનિવર્સિટીની સેશાર સ્કુલ ઓફ પોલીસીમાં પ્રોફેશનર ડો.લુઈસ શેલીએ અમેરિકન સાંસદે કહ્યું છે કે, ડી કંપનીએ કેફી પર્દાોની દાણચોરીના માધ્યમી પોતાની તાકાત વધારી છે. આતંકવાદ અને ગેરકાયદે નાણાને પોષીત કરવામાં આવે છે.
હયિારો, નકલી ડીવીડી સહિતની વસ્તુઓની દાણચોરી ડી કંપની કરે છે. ભારતે સતત અભિયાન ચલાવ્યા બાદ અમેરિકાએ ૨૦૦૩માં દાઉદને વૈશ્ર્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. જો કે, આ ઘટના બાદ પણ દાઉદ ઉપર કોઈ ફર્ક પડયો ની. હાલ દાઉદ પાકિસ્તાનના કરાંચીમાં છુપાયો હોવાનું માનવામાં આવે છે. ડી કંપની હાલ મેક્સિકનના ડ્રગ માફીયાની જેમ પોતાનો કારોબાર ફેલાવી રહી છે.
હવાલામાં પણ ડી કંપનીએ ઘણા સમયી પગ પેશારો કરી લીધો છે. ડી કંપનીની આતંકી હુમલામાં પણ સંડોવણી છે. કાબુલમાં જાન્યુઆરી મહિનામાં યેલા હુમલામાં ડી કંપનીનો હા હોવાનું ખુલ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,