દાઉદી વ્હોરા કોમના ૫૩માં ધર્મગુ‚ સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબે તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન દાઉદી વ્હોરા સમાજના લોકોને તમાકુના વ્યસની તદ્દન મુકત વાનું ફરમાન કર્યું હતું. આ ફરમાનને વ્હોરા કોમના અનુયાયીઓ અને ખાસ કરીને નાના બાળકોએ મો ચડાવી લીધુ છે અને વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્કશોપ યોજાયા હતા. તમાકુની કુટેવમાંી મુકત વા સૈયદના સાહેબે મધનું સેવન કરવાનો નુસ્ખો બતાવ્યો છે તેમજ ડોકટરની મદદી અને કાઉન્સીલીંગ દ્વારા વ્યસન મુકત ઈ શકાય છે. વ્યસનને કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે અને વ્યસની સમાજ માનસીક, ર્આકિ અને સામાજિક દ્રષ્ટીકોણી નબળો પડે છે. (તસવીર: કેવિન નિમાવત)
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!