– ડેટ્સન ઇન્ડિયા આજે ૧.૦ લિટર ઇંજનવાળી કાર લોન્ચ કરી છે. તેમજ ડેટ્સનની બધી કારોમાં આ કાર સૌથી ઓછા બજેટવાળી ધરાવે છે. ડૈટ્સનની આ કાર પાવરફુલ ઇંજન સાથે ૫ સ્પીડ મૈન્યુઅલ ટ્રાન્સમિશન પણ રાખવામાં આવ્યું છે.
– તેમજ આ કાર 67 bhpપાવર અને 91 nm ટોર્ક સાથે જનરેટ કરે છે જેની કિંમત xશો ‚મમાં ૩.૮ લાખથી ૪ લાખ સુધી રાખવામાં આવી છે તેમજ તેની માઇલેજ 22.5 kmplછે.
– ઉપરાંત ડૈટ્સન કંપનીએ ૧ લીટર પેટ્રોલમાં આ કાર 22.5 kmચાલે છે. તેમજ ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં આ કાર એટલે ફેમસ છે. કારણકે આ કાર ઓછી કિંમતની સાથે ખૂબ સારી માઇલેજ ધરાવે છે.