આ જાણકારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસિઝે જાહેર કરી છે. આ પહેલાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈી ૩૦ સપ્ટેમ્બર કરાઈ હતી. મહત્વનું છે કે કોરોનાને કારણે ગત વર્ષે રિટર્ન ફાઈલ કરવાની તારીખ ત્રણ વખત વધારવામાં આવી હતી. સરકારે આ વર્ષે એમ્પ્લોયર પાસેી ફોર્મ ૧૬ મેળવવાની ડેડલાઈન બે વખત વધારી હતી. પહેલાં તેની અંતિમ તારીખ ૧૫ જૂન ૨૦૨૧ી ૧૫ જુલાઈ ૨૦૨૧ કરાઈ હતી.

જે બાદમાં વધારીને ૩૧ જુલાઈ ૨૦૨૧ કરાઈ હતી.જેનાટીથી ઈન્ડિવિઝુયલ્સની પાસે રિટર્ન ફાઈલ કરાવવા માટે બે મહિનાનો સમય વધ્યો હતો. પરંતુ નવા પોર્ટલ યોગ્ય રીતે કામ ન કરતું હોવાને કારણે કરદાતાઓને તેમાં રિટર્ન ફાઈલ કરવામાં મોટી મુશ્કેલીઓ પડતી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.