બંગાળ સરકારે આપી મંજૂરી: 51.75 એકર જમીનમાં ઉભુ કરાશે
હાલના અદ્યતન સમયમાં ખુદ કી દુકાન હોવી ખૂબ જ જરૂરી છે ક્યારે ટેકનોલોજી ક્ષેત્રે જે રીતે અદ્યતન અપગ્રેડેશન થઈ રહ્યું છે તેને લઈ સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને પરિણામે લોકોના ડેટા ની સુરક્ષા જળવાઈ રહે તે માટે પણ પગલાઓ હાથ લેવાય છે. લીટી મુજબ લોકો સોશિયલ મીડિયા નો ઉપયોગ વધુ ને વધુ કરી રહ્યા છે ત્યારે જે લોકો નો ડેટા સુરક્ષિત હોવો જોઈએ તે ન હોવાથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે.
આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાને લઇ સરકાર દ્વારા ડેટા સેન્ટ્રો ભારતમાં જ ઉભા કરવા માટે તત્પરતા દાખવી છે અને અનેકવિધ કંપનીઓને આ અંગે માહિતગાર પણ કર્યા છે. ત્યારે બંગાળ સરકારે પણ અદાણી એન્ટરપ્રાઇઝ ને બંગાલ સિલિકોન વેલીમાં ડેટા સેન્ટર ઉભા કરવા માટે મંજૂરી આપી છે. નથી હવે અદાણી બંગાળમાં પણ ડેટા સેન્ટર ઉભા કરી લોકોના ડેટાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરશે.
એટલા માટે અદાણીએ 51.75 એકર જગ્યામાં ડેટા સેન્ટર ઉભો કરવા માટેની તૈયારી દાખવી છે અને અહીં જે ડેટા સેન્ટર ઊભા થશે તે અત્યંત અદ્યતન બનાવવામાં આવશે. તરફ બંગાળ સરકાર દ્વારા જે જમીન આપવામાં આવી છે તે 99 વર્ષના ભાડાપટ્ટે અપાય છે. અદાણી એન્ટરપ્રાઇઝ કેટલા કરોડના ખર્ચે આ ડેટા સેન્ટર ઉભું કરશે તે અંગેનો હજી કોઇ અધિકૃત આંકડો સામે આવ્યો નથી પરંતુ ખૂબ મોટા રોકાણ સાથે રોજગારીની તકો પણ ઉભી કરવામાં આવશે. બંગાળ સિલીકોન વેલી ઇન્ફોર્મેશન ટેકનોલોજી નું હબ તરીકે માનવામાં આવે છે અને ઘણા નવા પ્રોજેક્ટ પણ અમલી બની રહ્યા છે.