ઓછી ખાંડ ધરાવતી અને પ્રમાણમાં સહેજ કડવી હોય તેવી ડાર્ક ચોકલેટના ઘણા ફાયદા વર્ષોી સામે આવે છે, પરંતુ હવે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક અભ્યાસમાં કહેવાયું છે કે ડાર્ક ચોકલેટ મગજને અકાળે ઘરડું તું અટકાવે છે.
ડાર્ક ચોકલેટ મગજને ઉંમર પ્રમાણે આવતા સ્ટ્રેસ અને ઈન્ફ્લેમેશન સામે રક્ષણ આપે છે. જેી સરવાળે અલ્ઝાઈમર ડિસિઝ જેવા ન્યુરોડીજનરેટિવ ડિસ ઓર્ડર તાં અટકે છે. ડાર્ક ચોકલેટમાં એપીસિટેચિન નામનું તત્ત્વ રહેલું હોય છે જે મગજના કોષોને તાં નુકસાન સામે રક્ષણ આપે છે.