ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં સાંસ્કૃતિક વિભાગના સહયોગથી વિવિધ સાંસ્કૃતિક કૃતીઓ રજૂ થનાર છે. આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતીઓ પરફોર્મ કરવા આજે ૩૦૦ જેટલી બહેનોએ ડાન્સનું રિહર્સલ કર્યું હતુ. ઉમિયાનગર ખાતે યોજાનાર ભવ્ય મહોત્સવમાં કડવા પાટીદાર સમાજની બહેનો ભવ્ય સ્ટેજ પ્રોગ્રામ રજૂ કરનાર છે. ત્યારે તૈયારી અનુસંધાને બહેનોએ પરફોર્મન્સનું રિહર્સલ કર્યું હતુ.
Trending
- જામનગર: ધ્રોલના હરીપર ગામે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
- કુકાવાવ : મેઘા પીપળીયા ગામે ખેતમજૂરો દ્વારા નવા ગુરુધારણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
- સૌ.યુનિ.નો રવિવારે પદવીદાન સમારંભ: 40015 દિક્ષાર્થીઓને પદવી એનાયત કરાશે
- વાપી: ભારતભ્રમણ યાત્રાએ નીકળેલ NRI ગ્રુપે વાપીના જાણીતા મુક્તિધામની લીધી મુલાકાત
- સાલું ગમે તે કરી લ્યો પણ રીલ્સમાં view જ નથી આવતા…ફિકર નોટ આ ટિપ્સ ટ્રાઈ કરો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2024માં રાજકોટને આપી રૂ.1100 કરોડના વિકાસકામોની ‘ગિફ્ટ’
- પાટણ: વઢિયાર પંથકના છેવાડાના વિસ્તારોમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દિલ્હી સુંધી પહોંચી
- દાહોદ : ઘનશ્યામ હોટલ પંચેલા રિસોર્ટ ખાતે “મિલ્ક ડે “ની ઉજવણી કરાઈ