દામનગર સમસ્ત ગુજરાત સમાજ દ્વારા રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી વિશ્વ વંદનીય કોમી એકતા ના હિમાયતી સામાજિક સંવાદિતાના મસીહા પૂજ્ય મોરારીબાપુ ઉપર તા ૧૮/૬ના રોજ દ્વારકા ખાતે હુમલાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરતા સમસ્ત મુસ્લિમ સમાજ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્ય મંત્રીને વિગતે પત્ર પાઠવી કોમી સોહાર્દ અને ભાઈચારાની હિમાયત કરતા વિદ્વાન શાસ્ત્ર જ્ઞાતા પૂજ્ય મોરીરીબાપુની વર્ષ ૨૦૧૭ની કથાનો વીડિયો એડીટીંગ કરી મૂળ હાર્દ તાંતપર્યથી અલગ સંક્ષિપ્ત ભાગને સોશ્યલ મીડિયામાં વાઇરલ વીડિયોના આધારો પૂજ્ય મોરારીબાપુ ઉપર હુમલાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લઈ દાખલ રૂપ કાર્યવાહી કરવા મુસ્લિમ અગ્રણી ઇકબાલભાઈ ડેરેંયા રફીકભાઈ હુનાણી બાવદિન ચુડાસમા સહિત સમસ્ત મુસ્લિમ સમાજ ગુજરાત દ્વારા મુખ્ય મંત્રીને પત્ર પાઠવી માંગ કરાય છે.
Trending
- Vivo appleને જંગી ટક્કર આપવા તૈયાર…
- આ દિવસથી ચૈત્ર નવરાત્રીનો થશે પ્રારંભ,જાણો અખંડ જ્યોતિના નિયમો અને શુભ મુહૂર્ત..!
- આજના ઘણા ગણિતના સિદ્ધાંતો પ્રાચીન સંસ્કૃતિઓમાં જોવા મળે છે
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો વિચારોનું આદાન પ્રદાન કરી શકે, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.
- થેંક્યું કે સોરી, શું કહેવું પસંદ કરો છો?
- છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ
- ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત કરોડો નાણા ગૃહ રાજ્ય મંત્રીએ મૂળ માલિકને પરત કર્યા
- Ferrari એ ભારતમાં તેનું પેહલું સર્વિસ સેન્ટર કર્યું ઓપન…