આજના આધુનિક યુગને ભૌતિક સુખની દોટમાં સામાજિક સંવાદિતા કુટુંબ ભાવના વધતા જતા વૃદ્ધાશ્રમ આર્ય સંસ્કૃતિને દીકરાના ધર સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે ત્યારે સંતાનો અને વાલીઓ વચ્ચે વધતા અંતરને દૂર કરવાનો સુંદર પ્રયાસ કરતી શાળા દ્વારા માતૃ પિતૃ પૂજન કરાયું

IMG 20180326 WA0003દામનગરના સુમન ભવન ખાતે ૐ સાઈ અને એસ વી પ્રાથમિક શાળા દ્વારા આયોજિત માતૃ પિતૃ પૂજનમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને વિદ્વાન વક્તાઓ દ્વારા શીખ આપતો સંદેશ

IMG 20180326 WA0006 1વડીલો અને ગુરુજનોનો આદર કરો સમય પાલનના હિમાયતી બનો અનુશાસનનો આગ્રહ વ્યસન ફેશન કે નકલ ન કરો જેવી ટકોર કરતા વક્તાઓ વસુદેવ કુટુંબ ભાવનાના સૂત્ર સાથે સામાજિક સંવાદિતા પરસ્પર ભાતૃપ્રેમ જેવા વિષયો પર મનનીય પ્રવચન પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરતા વિદ્યાર્થીઓને વિદાય પ્રસંગે છાત્રોને શીખ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી માધ્યમિક પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ તરૂણોને સ્વંયમ ઓળખ બનાવી રાષ્ટ્ર માટે પ્રકાશપૂજ અને ઉર્જા સ્ત્રોત છે દેશનું સુંદર ભવિષ્ય તરુણોને હદયસ્પર્શી અપીલ સાથે વિદાય આપતા શિક્ષકો માતા પિતા ગુરુ જનોને આદર સત્કારએ છાત્રાના મૂળ સંસ્કાર છે દામનગરની બે પ્રાથમિક શાળા દ્વારા આયોજિત અનોખા માતૃ પિતૃ વંદના કાર્યક્રમને ભવ્ય સફળતા મળી હતી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.