પાલિકાના શાસકોએ આપેલો ખાડા બુરવાના કોન્ટ્રાક્ટરનું કામ જોવાવાળું કોણ?

દામનગર શહેર ભરના રહેણાંક વિસ્તારો ઘેર ઘેર ગેસ લાઈન નાખ્યા બાદ ગેસ કંપની એ ખાડા પુરવા પાલિકા શાસકો ને 72 લાખ આપ્યા પાલિકા શાસકો એ 72 લાખ નો ખાડા પુરવા ટેન્ડર થી કોન્ટ્રક આપ્યો પણ ખાડા ક્યારે અને કઈ એજન્સી એ કેટલા સમય માં પુરવાના છે  ખાડા પુરવાના 72 લાખ નો રસ્તા રીપેર કોન્ટ્રક આપ્યા પછી પાલિકા તંત્ર એ દરકાર લેવી જોઈ એ પાલિકા તંત્ર એ 72 લાખ ના ખર્ચે રસ્તા ઓનું સમારકામ આપ્યું તેની સમય મર્યાદા શુ ?

રસ્તા રિપેરીગ કરતી એજન્સી એ રસ્તા સમારકામ ને બદલે મહિના ઓ સુધી પેવર બ્લોક ઉખેડી જતી રહી કે શું ?રસ્તાના સમાર કામનું ટેન્ડર થી કામ કરતી એજન્સી દ્વારા સમારનું ફિનિસિગ વગર ચાલી રહ્યું છે પાલિકા તંત્ર એ મોનિટરીગ કરી યોગ્ય સમય મર્યાદા માં રસ્તઓનું સમાર કામ કરાવે તે જરૂરી શહેર ભરના રહેણાંક વિસ્તારોમાં ગુજરાત ગેસે ઘેર ઘેર ગેસ કનેક્શન માટે લાઈનો નાખવા કરેલ ખાડા જેમ ના તેમ ખાડા પુરવા નો પાલિકા તંત્ર એ રૂપિયા 72 લાખ નો ખર્ચ કરી ટેન્ડર થી કોન્ટ્રક તો આપ્યો પણ રિપેરીગ સમય મર્યાદામાં ફિનિસિગ પ્રમાણે થાય છે નહીં ? તેની દરકાર લેવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.