દામનગર લગ્નોત્સવ માં શરણાઈ ના શૂર ઓસરાયા દામનગર પટેલ વાડી ખાતે લેઉવા પટેલ ભીખાભાઈ કાનાણી પરિવાર બે પુત્રી ઓ આરતી અને પૂજા ના લગ્નોત્સવ ની ભવ્ય તૈયારી કરાયેલ પણ કાશ્મીર ના પુલવા માં થયેલ ત્રાસવાદી હુમલા માં શહીદ થયેલ વીર જવાનો ની શહાદત થી વ્યતીત બંને પુત્રી ઓ એ જાન સાથે આવેલ બેન્ડવાજા સંગીત વાદન ની મનાઈ કરી સપ્તપદી પૂર્વે ગનગીન રડતા હદયે વીર જવાનો ને શ્રધાંજલિ અર્પી બાદ સપ્તપદી ની પ્રતિજ્ઞા લીધી લગ્નોત્સવ માં આવેલ જાનૈયા માંડવિયા બંને પક્ષ ના હજારો મહેમાનો એ પુરા અદબ સાથે શહીદો ને શ્રધાંજલિ આપી અને લગ્નોત્સવ માં એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની જો શહીદ હુવે ઉનકી જરા યાદ કરલો કુરબાની સાથે લગ્નોત્સવ માં શરણાઈ ના શૂર બદલાયા હતા.
Trending
- World Urbanism Day શા માટે ઉજવવામાં આવે છે? ઇતિહાસ, થીમ અને મહત્વ જાણો
- ભારતમાં અપાતા વિવિધ સર્વોચ્ચ એવોર્ડ અને પુરસ્કારો વિશેની માહિતી
- 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. 11 નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- તુલસીના કુંડામાં આ એક વસ્તુ મૂકો, શિયાળામાં પણ છોડ નહીં સુકાઈ
- આ બીજ છે ‘sperm’ બનાવવાનું મશીન, પુરુષોએ રોજ ખાવું જોઈએ!
- Oben Rorr EZ દ્વારા લોન્ચ કરાઈ ન્યુ બાઈક, જોવા મળશે અલગ અંદાજમાં
- શાલિગ્રામજી ઘરમાં સ્થાપિત છે, તો ભૂલથી પણ ન કરો આ ભૂલો
- World Radiography Day 2024 : જાણો, રેડિયોગ્રાફીની ક્યારે જરૂર પડી શકે?