ભેસાણના માર્કેટીયાળની અચાનક મુલાકાત લેતા જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી સૌરવ પારધી સાહેબ તેમજ વિસાવદર ના ડેપ્યુટી કલેક્ટર શ્રી વાળા સાહેબ તેમજ ભેસાણ મામલતદાર શ્રી માર્કેટિંગ યાડ ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતો ના પ્રશ્નોસાંભળ્યા હતાં જેમાં યાર્ડના અધિકારી ઓને પણ સૂચના ઓ આપી હતી ઓનલાઈન ફોર્મમા કોઈ ગેરરીતિ ન થાય તેની કાળજી લેવી અને ખેડૂતો ને ટોકન પ્રથા રાખવી અને માર્કેટીંગ યાડમા હાલ પાંચ કમ્પ્યુટર છે અને વધારાના પાંચ કોમ્પ્યુટર મૂકીને ખેડૂતોને કોઈ પણ જાતની મુશ્કેલ નહીં પડે તેવી ભેસાણ માર્કેટીંગ યાડના ચેરમેને ખાત્રી આપી હતી.
ભેસાણ માર્કેટિંગ ની સારી એવી કામગીરી ને કલેક્ટર શ્રી એ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતાં અને સારી કામગીરી કરતા રાઈશુ તેવી ખાત્રી માર્કેટિંગ યાડ ના ચેરમેન અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુ ભાઈ મોવલિયા એ વિશ્વાસ સાથે ખાત્રી આપી હતી.