સરકારી ખરાબા ઉપર બાંધકામ ર્એ પાયા ખોદાયા બાદ કલેકટર અને પ્રાંતની સુચનાી તાલુકા મામલતદારની ટીમે ઘટના સ્ળે દોડી જઈ ફેન્સીંગની કામગીરી શરૂ કરાવી
અશોક ગાર્ડન પાસે શ્રમજીવીના મોબાઇલની લૂંટ ચલાવતો શખ્સ ઝબ્બે
વાવડીની કરોડોની સરકારી જમીન ઉપર દબાણની હિલચાલ ઈ રહી હોવાની કલેકટર અને પ્રાંતને જાણ યા બાદ તેઓના આદેશી તાલુકા મામલતદારની ટીમ ઘટના સ્ળે દોડી ગઈ હતી અને તાત્કાલીક ફેન્સીંગ કામ શરૂ કરાવ્યું હતું. પ્રાપ્ત તી વિગત મુજબ વાવડી ગામે સર્વે નં.૧૪૯ની ૨૫ એકર જેટલી સરકારી ખરાબાની જમીન ઉપર કોઈ તત્ત્વો પેશકદમી કરવા માટે રાતે પાયા છાપ્યા હતા. આ અંગે કલેકટરને ફરિયાદ મળતા તેઓ અને પ્રાંત અધિકારીના આદેશી તાલુકા મામલતદાર કીરીયા અને તેની ટીમ ઘટના સ્ળે દોડી ગઈ હતી. આ વેળાએ પોલીસ વિભાગની પણ ઉપસ્િિત રહી હતી. આ સરકારી જમીન ઉપર ફરી દબાણો પ્રયાસ ન ાય તે માટે ગ્રામજનોના સહકારી તાલુકા મામલતદારની ટીમે તાત્કાલીક ફેન્સીંગનું કામ શરૂ કરાવ્યું છે.