ધોરાજી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમપલોયઝ યુનીયન વર્ગ ૩ પો મેન ગૃપ ડી જી ડી એસ ગોંડલ ડિવિઝન તા ૨૨/૫/૨૦૧૮ ને મંગળવાર થી પોતાની પડતર માંગણી ઓને લઇ ને અચોકકસ મુદત થી હડતાલ પર ઉતર્યા છે દેશ ભરનાં ૠઉજ કર્મચારી ઓમાં ખુબ જ ઉગ્ર રોષે ફેલાયેલ છે સરકાર શ્રી ની ઘોર ઉપેક્ષા તથા હળહળ અન્યાયે હદ વટાવી દીધી છે દેશભર નાં તમામ કેન્દ્રીય કર્મચારીઓ પ્રોફેસરો શિક્ષકો સાંસદ સભ્ય શ્રી ન્યાય ધીશ શ્રી ઓ સહિત નાં તમામ વર્ગ ના પગાર ધોરણો કોઈપણ જાતના વિલંબ વગર નવાં લાગું થઈ ગયાં.
જ્યારે પોસ્ટ ખાતાં નાં કરોડરજ્જુ ગણાતાં ૠઉજ સ્ટાફ ની હાલત સુધારવા ને બદલે બદતર બનાવી ભયંકર અન્યાય કરેલ છે અને ઘણા સમયથી પોસ્ટલ કર્મચારી ઓની પડતર માંગણી સંતોષ વા મા આવી નથી જેને લીધે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય વિસ્તાર નાં પોસ્ટલ કર્મચારી ઓ અચોકકસ મુદત થી હડતાલ પર ઉતર્યા ગયાં છે આ હડતાલ ની અસર થી કામગીરી ઠપ્પ થતાં ગ્રામ જનો પરેશાન થઈ ગયાં છે અને પોસ્ટલ કર્મચારી ઓ દ્વારા ધોરાજી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે પોસ્ટલ કર્મચારી ઓ એકઠાં થઈને સુત્રોચ્ચાર કર્યા હતા વહેલી તકે પડતર માંગણી સંતોષ વા મા આવે નહીંતર આનાથી પણ વધુ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જલદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com