ડ્રેનેજ અને પાણીની પાઈપલાઈન જોઈન્ટ તા દુર્ગંધ યુકત પાણી વિતરીત તું હોવાની પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની મ્યુનિ.કમિશનરને રજૂઆત
શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫માં બ્રાહ્મણીયાપરામાં ગંદી કેમીકલ યુકત, દુર્ગંધ યુકત અને ઓછા ફોર્સી પાણી વિતરણ તું હોવાની ફરિયાદ પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા દ્વારા મ્યુનિ.કમિશનરને કરવામાં આવી છે.
તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, છેલ્લા વીસેક દિવસી બ્રાહ્મણીયા પરામાં કેમીકલ યુકત પાણી વિતરણ ઈ રહ્યું છે. પાણીની અને ડ્રેનેજની લાઈન બાજુબાજુમાં હોવાના કારણે ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભડી જતુ હોવાના કારણે આ પ્રશ્ર્ન ઉભો ાય છે. વર્ષો જુની પાઈપ લાઈન જર્જરીત ઈ ગઈ છે. આટલું જ નહીં અહીં આસપાસ અનેક ઉદ્યોગ ગૃહો આવેલા છે જે કેમીકલ યુકત પાણી છોડી દે છે. જેના કારણે અહીં કેમીકલ યુકત પાણી વિતરણ તું હોવાની ફરિયાદ પણ લોકોમાંી ઉઠી રહી છે.
વર્ષો જૂની પાઈની પાઈપ લાઈન બદલી તાત્કાલીક ધોરણે અહીં ડીઆઈ પાઈપ નાખવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત સપ્તાહમાં એક દિવસ આ વિસ્તારમાં જવાબદાર અધિકારીઓ દ્વારા પાણી વિતરણ વ્યવસનું મોનીટરીંગ કરી નમુના લેવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે