રાજકોટના રાજવી અને પૂર્વ આરોગ્ય મંત્રી મનોહરસિંહજી જાડેજાના નિધન પર દુ:ખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવતા શહેરના પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, મનોહરસિંહજી જાડેજાએ પોતાના જીવનના છ દાયકા જાહેર જીવનમાં વીતાવ્યા છે ત્યારે મેં મારા રાજકીય જીવનના શઆતના વર્ષોમાં સતત તેમનું માર્ગદર્શન મેળવ્યું છે અને ‘દાદા’ હંમેશા છેવાડાના માનવી સાથે તેમની સમસ્યાનો ઉકેલ લાવવા સતત ઉભા હતા ત્યારે તેમના જીવનમાંથી સતત મને પ્રેરણા મળી છે ત્યારે એક વિશિષ્ટ વ્યક્તિએ વિદાય લીધી હોય હવે તેની યાદોની વણઝાર લોક માનસમાં હંમેશા રહેશે એમ અંતમાં ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે મનોહરસિંહજી જાડેજાને શ્રધ્ધાંજલી પાઠતવા જણાવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત