મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની જાહેરાત.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧૧ માં ટી.પી. સ્કીમ નં. ૨૬, ૨૭ અને ૨૮ (મવડી) એરિયામાં ૧૦૦ એમ.એમ. થી ૭૦૦ એમ.એમ. ડાયા મીટર વોટર-વર્કસ ડી.આઈ.પાઈપ લાઈન દ્વારા પાણી વિતરણ વ્યવસનું નેટવર્ક હાઉસ કનેક્શન સોથી તૈયાર કરવાનું કામ ચાલુ કરવામાં આવનાર છે.
આ કામ અમૃત યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. આ કામનો અંદાજીત ખર્ચ રૂ. ૧૫,૫૩,૦૮,૨૦૦/- થશે અને આ કામ અંદાજીત સપ્ટેમ્બર-૨૦૧૮ માં ચાલુ કરવામાં આવશે, અને અંદાજીત ૧૮ માસમાં કામ પૂર્ણ થશે. આ પાઈપ લાઈન નેટવર્ક ૧૦૦ એમ.એમ. થી ૭૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ.(ડક્ટાઈલ આયર્ન) પાઈપ લાઈન કુલ ૫૯,૭૦૬ રનીંગ મીટર નાકવામાં આવશે તેમજ એમ.ડી.પી.ઇ. હાઉસ કનેક્શન અંદાજીત ૫૦૦૦ કનેક્શન કરવામાં આવશે, તેમ મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૧૧ માં ટી.પી. સ્કીમ નં. ૨૬ અને ૨૭ (મવડી) એરિયામાં મેઈન ૧૮.૦૦ મી. તા ૨૪.૦૦ મી. ટી.પી. રોડ પર સ્ટોર્મ વોટર ડ્રેઈન નેટવર્ક ડિઝાઈન અને ક્ધસ્ટ્રકશન તૈયાર કરવાનું કામ પણ ચાલુ કરવામાં આવનાર છે.
આ કામને પણ અમૃત યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. જેનો અંદાજીત ખર્ચ રૂ. ૯,૪૪,૮૭,૫૦૦/- શે અને આ કામ સપ્ટેમ્બર-૨૦૧૮ માસમાં ચાલુ કરવામાં આવશે અને અંદાજીત ૧૨ માસમાં કામ પૂર્ણ શે. સ્ટોર્મ વોટર ડ્રેઈન નેટવર્કની લંબાઈ ૭.૯૦ કી.મી. (૧૮.૦૦ મી. ટી.પી. રોડ પર ૩.૯૩ કી.મી. તા ૨૪.૦૦ મી. ટી.પી. રોડ પર ૩.૯૭ કી.મી.) ની આર.સી.સી. બોક્સ ગટર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવશે.
આ ગટર બોક્સની સાઈઝ ૧.૨૫ મી. ૦.૭૫ મી. ી ૨.૦૦ મી. ૧.૫૦ મી.ની રહેશે અને બોક્સ ગટર આર.સી.સી. સ્લેબી કવર્ડ કરવામાં આવશે તા સફાઈ માટે મેનહોલની વ્યવસ કરવામાં આવેલ છે. આ પાણી વિતરણ વ્યવસ નેટવર્ક દ્વારા ટી.પી. સ્કીમ નં. ૨૬, ૨૭ અને ૨૮ (મવડી) એરિયાના હાલ કુલ અંદાજીત ૨૦,૦૦૦ નાગરિકોને આવરી લેવામાં આવેલ છે.