વિશ્વ પર્યાવરણ દિન નિમીતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સાયકલોથોન તથા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમનું
યોજાયો. સમગ્ર શહેરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમીતે પર્યાવરણનું જતન કરવું તથા જાહેરનાં લોકોમાં
વિશ્વ પર્યાવરણ દિન નિમીતે યાવરણનું જતન કરવું તેથી રાહેર નાં લોકોમાં પયોવરણ અંગે જાગૃતતા.
કેળવાય તે માટે આજ રોજ સવારે ૭:00 &લાકે સાયકલોથોન રેલીનો પ્રારંભ માને, મેયર શ્રી આધાશકિતબેન મજમુદાર માને કમિશનરશ્રી પ્રકાશ સોલંકી, નાસી. કમિશનર (વ) જયેશભાઈ વાજા, આસી. કમિશનર (ટેકસ) પ્રફુલભાઈ કનેરીયા તથા અધિકારીનો ઉપસ્થીતમાં કરવામાં આવ્યો હતો. આ રેલી મજેવડી દરવાજા થી ભરડાવાવ સોનાપુર પી જિલ્લા પંચાયત ગેસ્ટહાઉસ થી ભવનાથ મંદીર થઈ મહાનગરપાલિકા ઝોનલ કચેરી સુધી રાખવામાં આવેલ હતી.
“જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમીતે સાયકલોથોન તથા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમ યોજાયો”
આ તકે મેયર શ્રીએ જણાવ્યુ હતુ કે વિશ્વ પર્યાવરણ દિન નિમીતે આ રેલીનું આયોજન સ્વચ્છતા અંગેનો સંદેશ
લોકોમાં ફેલાય તે માટે કરેલ છે. સમગ્ર શહેરમાં સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરેલ છે. વિશ્વ પર્યાવરણ દિન નિમીતે આજરોજ સવારે 11:00 કલાકે મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો શુભારંભ સ્વચ્છતા અંગેની પ્રતીક્ષા લઈ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં માન. મેયર શ્રી આધાશકિતબેન મજમુદાર, માન, કમિશનર શ્રી પ્રકારા સોલંકી, ડે. કમિશનર શ્રી એમ. કે. નંદાણીયા, શાસક પક્ષ નેતા શ્રી પુનીતભાઈ શમાં ઉપસ્થીત રહયા હતા, માન. કમિશનરશ્રી એ જણાવ્યુ કે, જુનાગઢ઼ શહરેમાં સ્વચ્છતા પખવાડીયાનો પ્રારંભ કરેલ છે. જેમાં સમગ્ર શહેરમાં સફાઈ અભિયાન તેમજ શહેર સ્વચ્છ અને પ્લાસ્ટીક મુકત બને તે અંગે લોકોમાં જાગૃતતા લાવવા અને સફાઈ અમિયમનમાં જોડાવો સહકાર આપવાની અપીલ કરેલ છે.
શાસક પક્ષ નેતાશ્રી પુનીતભાઈ એ જણાવ્યું હતું કે, સ્વચ્છતા પખવાડીયામાં સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે અનેક કાર્યક્રમનું આયોજન કરેલ છે. સ્વચ્છતા અંગે સરકાર પણ પ્રયત્નશીલ છે. આજે સ્વચ્છતા પખવાડીયમાં જુનાગઢ શહેરી પ્લાસ્ટીક મ કત બને તે માટે કાર્યવાહી કરવા જણાવેલ છે. તેમજ આજે ગાય નાં મોત પ્લાસ્ટીક ‘પ્લાસ્ટીક મુકત બનાવવા માટે માત્ર તેનું પરંતુ જુનાગઢ લાક્ષને આ કાર્યમાં સમી યાગ આપવા અપીલ કરેલ છે.
ખાવાથી થાય છે.
જેથી લોકોને પ્લાસ્ટીક નો ઉપયોગ ન કરવા તથા પ્લાસ્ટીક ના ઉપયોગ ઉપ૨ પ્રતીબંધ મુકવા તેમજ શહેરને માન. મેયરશ્રીએ જણાવ્યુ હતુ કે, વિશ્વ પર્યાવરણ દિન નિમીતે તા. ૦૫૦૬/૨૦૧૮ થી તા. ૧૧/૦૬/૨૦૧૮
સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છતા એજ પ્રભુતા મંત્રને સો પોતાના જીવનમાં ઉતારી અને ખરા અર્થમાં શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. શહેરમાં સ્વચ્છતા જાળવવી દરેક વ્યકિતની પોતાની ખેતીકમાન. મેયરશ્રી તથા કમિશનરશ્રી દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
જુનાગઢ શહેર સ્વચ્છ બને તે માટે માત્ર તંત્ર જ નહીં પરંતુ લોકો પણ આ કાર્યક્રમમાં જોડાય અને સહયોગ આપે તેવી આ કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રી હરેશભાઈ પરસાણા, હિમાંશુભાઈ પંડયા, પ્રવિણભાઈ વાઘેલા, મોહનભાઈ
પરમાર, ગોપાલભાઈ રાખોલીયા, અરવીંદભાઈ ભલાણી, આસી. કમિશનર (4) જયેશભાઈ વાજા, આસી. કમિશનર શ્રી (ટેકસ) પ્રફુલભાઈ કનેરીયા, મેડીકલ એનોફીસર ઓફ હેલ્થ ડો, રવિભાઈ ડેડાણીયા, સેનીટેશન સુપ્રી, આર. એસ. ડાગર, પર્યાવરણ ઈજનેર રાજુભાઈ ત્રિવેદી, મનોજભાઈ જોષી, વોર્ડ નં. ૧ થી ૨૦ નાં સેનેટરી ઈન્સપેકટ૨ તથા અધિકારીઓ ઉપસ્થીત રહયા હતા.