સુરત સમાચાર
વધતાં સાઇબર ક્રાઇમ અંગે જાગૃતી કાર્યક્રમ
સુરતમાં સાયબર ક્રાઇમના ઝડપથી ગુના વધી રહ્યા છે . ત્યારે સુરત પોલીસ દ્વારા લોક અવેરનેશ માટે સાયબર સંજીવની કાર્યક્રમ યોજવામાં આવશે .
વધુ પડતાં મોબાઈલ દ્વારા સાઇબર ક્રાઇમ વધી રહ્યા છે ત્યારે ઝારખડ, નોઈડા સહિત લોકેશનથી આરોપીઓ સાઇબર ક્રાઇમ કરી રહ્યા છે .
પોલીસ દ્વારા મહેનત કરી ઘણા ગુનેગારોને શોધી કાઢવામાં આવ્યા છે.આ ઉપરાંત ફરિયાદીને એકાઉન્ટમા ફરી રૂપિયા પરત કરવામા આવ્યા છે. 3 સપ્ટેબરના રોજ સાયબર સંજીવની 2 ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજાશે . તમામ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે .