આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કાલાવડ રોડ પર આવેલી છ.શા.વિરાણી બહેરા-મુંગા શાળા ખાતે સત્ય અને અહિંસા વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો.
જેમાં સાયબર ક્રાઇમના એસીપી વિશાલકુમાર રબારીએ મુક-બધિર બાળકોને બાળકોને ટેકનોલોજીના ઉપયોગ અને તેની સાવચેતી અંગે માહિતી આપી હતી.
સાયબર ક્રાઇમમાં કેવા પ્રકારના ફોર્ડ અને ગુના થતા હોય છે તે અંગેની રસપ્રદ બનીને ભાગ લીધો હતો તેમજ બહેરા-મુંગા બાળકોએ એસીપી વિશાલકુમાર રબારીને કેટલાક પ્રશ્ર્નો પૂછયા હતા તેનો સરળ રીતે સમજાય તે રીતે સમજ આપી હતી.