પરશુ બ્રહ્મ મીહલા સમિતિ – હિરલ બલભદ્ર, માહિ પંડ્યા, કિરણ ખીરા, કિરણ પંડ્યા, જીગ્ના, પાયલ દ્વારા સમાજમાં ધર્મની ભાવના તથા દેશની દાજ ઉજાગર કરવા એક સાંસ્કૃતિક વેશભુશા કાર્યક્રમ રાખેલ છે. કાર્યક્રમનો વિષય છે. ક્રાંતિકારી એવા ક્રાંતિકારી જેમણે દેશ માટે બલિદાન આપ્યું જેવા કે, મંગલ પાંડે, લાલ-બાલ-પાલ, ખુદિરામ બોઝ, સુભાષચંદ્ર બોઝ, ઝાંસી કી રાની, દુર્ગા ભાભી વગેરે આ સર્વને જ્ઞાનનો સંચાર કરનાર ગુ‚ અને ઋષિ જેવા કે ગુ‚ વશિષ્ઠ, ગુ‚ દ્રોણ, વિશ્વામિત્ર, કૌશિક, ભૃગુ ઋષિ, ગૌતમ ઋષિ, જયમદગ્ની ઋષિ વગેરે પાત્રોનો વેશ ધારણ કરી તેમના વિશે બે વાક્ય બોલવાના રહેશે. આ કાર્યક્રમ તા.રરના શનિવારના રોજ આયોજન કરેલ છે. આ આયોજનની વિગતો અબતકની મુલાકાતે આવેલા હિરલ બલભદ્ર, માહિ પંડ્યા, કિરણ ખીરા, કિરણ પંડ્યા, પ્રતિક બલભદ્ર, જય જાનીએ આપી હતી.
Trending
- ખબર છે કે Traffic Signalની શોધ કોણે કરી..?
- ગીર સોમનાથ: ટ્રાફીક શાખા દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન
- હવે ફક્ત 1 ગ્લાસમાં હીટસ્ટ્રોકની સારવાર!
- બાળકો માટે AC નું તાપમાન કેટલું હોવું જોઈએ..!
- Lenovoએ પોતાનું નવું Legion Tower કર્યું લોન્ચ…
- વેફરના પેકેટમાં વેફર ઓછી અને હવા જાજી… એવું કેમ ?
- વડાલીમાં સામૂહિક આપઘાત મામલે દીકરીનો ચોંકાવનારો વીડિયો વાયરલ
- સુરતમાં વધુ એક સાયબર ફ્રોડનો બનાવ : લાલગેટ પોલીસે કરી કાર્યવાહી