ક્યુબાની રાજધાની હવાનામાં બોઈંગ 737 વિમાન ટેકઓફની થોડીવાર બાદ ક્રેશ થયુ હતું.આ ઘટનામાં 100થી વધુ લોકોના મોત થયા છે. બોઈંગ 737 વિમાન જોસ માર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઉડતા પહેલા જ દુર્ધટનાગ્રસ્ત થયું.
At least three passengers are in a critical condition as #CubanaAirlinesflight, Boeing 737 Cubana de Aviacion crashed in #Cuba
Read @ANI Story | https://t.co/MIH2EJnuGD pic.twitter.com/sIuen1djzN
— ANI Digital (@ani_digital) May 18, 2018
મળતી માહિતિના આધારે વિમાન હવાનાથી હોલગુઈન જઈ રહ્યું હતુ, જેમાં 104 યાત્રી સવાર હતા. વિમાન ક્રેશ બાદ પોલીસ અને ફાયર ફાઈટરની ટીમો મોટી માત્રામાં ઘટનાસ્થળે પંહોચી હતી. ઘટના કેવી રીતે બની તેનું કારણ હજુ અકબંધ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com