ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપમાં સમગ્ર વિશ્વમાં ર0,000 ખેલાડીઓએ લીધો તો ભાગ
સ્કીલ બેઇઝ એજયુકેશનને પાયારૂપ ગણતી રાજકોટ શહેરની નામાંકિત ક્રિસ્ટલ સ્કુલ્સના વિઘાર્થીઓ અભ્યાસની સાથે રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરનું નામ રોશન કરે છે.
તાજેતરમાં જ લીઝ-ઓસ્ટિયામાં રમાયેલી આંતર રાષ્ટ્રીય ટેબલ ટેનસ ચેમ્પિયનશીપ યોજાઇ હતી જેમાં સમગ્ર વિશ્ર્વમાં અંદાજીત 20,000 ખેલાડીઓએ ભાગ લીધેો હતો તેમાંજી ભારત વતી રમતા ક્રિસ્ટલ સ્કૂલ્સની વિઘાર્થી કટારીયા આર્ય નીતીનભાઇને ઈંક્ષયિંક્ષિફશિંજ્ઞક્ષફહ છફષસ- 77વિં રેન્ક સાથે અહહ ઈંક્ષમશફ-3મિ છફક્ષસ પ્રાપ્ત કર્યો હતો. રાજકોટ શહેર તેમજ શાળાનું નામ રોશન કર્યુ હતું.
આર્ય કટારીયાની આ સિઘ્ધીને શાળા પરિવારે તેમજ રાજકોટ શહેરના સુજ્ઞ લોકોએ બિરદાવી હતી. આ તકે શાળાના ચેરમેન રણજીત આર્યએ ઝળહળતી સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.