• કાશ્મીરમાં 370ના ખાતમા બાદ જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠક પર યોજાનારી ચૂંટણી પર તમામની મીટ: પ્રથમ તબક્કામાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ બસ્તરમાં કોંગ્રેસના ચૌધરી લાલસિંહ સહિતના 12 નેતાઓના ભાવિનો થશે ફેસલો

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની લોકસભાની ચૂંટણી પર આ વખતે સમગ્ર વિશ્વની મીટ મંડાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર સરકાર રચવા માટે કમર કસી રહ્યા છે .ભાજપે 400 પ્લસ નું લક્ષ્યાંક રાખ્યું છે ત્યારે આ વખતની ચૂંટણી ભાજપના વિજય વિશ્વાસ અને વિપક્ષો માટે” અસ્તિત્વનો જંગ” જેવી બની રહી છે. આવતીકાલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે 48 કલાક પહેલા પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર થોડો ગમ શાંત થઈ ચૂકી છે 19 એપ્રિલે 102 બેઠકો પર 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે આસામમાં  પ્રચાર કર્યો હતો.. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના સહારાનપુર માં વિપક્ષ ગઠબંધન ઇન્ડિયા ના ઉમેદવાર ઇમરાન મસૂદ નો પ્રચાર કર્યો હતો. આવતીકાલના મતદાન માં તમામ નિમિત જમ્મુ કાશ્મીર ની ઉધમપુર બેઠક પર મંડાઈ રહી છે કાશ્મીરમાં કલમ 370 ની નાબુદી પછી પ્રથમ વાર થવા જઈ રહેલી ચૂંટણી પર મતદારો કેવો ભાવ પ્રગટ કરશે તે

જોવાનું રહ્યું પ્રથમ તબક્કાના મતદાનમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ ત્રીજીવાર નસીબ અજમાવી રહ્યા છે. તેમની સામે બસ્તરના માઉવાદી પ્રભાવિ વિસ્તારના નેતા ચૌધરી લાલસિંહ મેદાનમાં છે બસ્તરમાં 29 મહુવાદીઓના સર્જીકલ સ્ટ્રાઈક માં ખાતમાં બાદ આ વિસ્તારમાં ધંધાવતી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશના સહારાનપુર રામપુર પીલીભીત મુજેફરનગર સોનીપુર તામિલનાડુના ઉત્તર ચેનાઇ મધ્ય ચેન્નાઇ કોઇમ્બતુર છૂટુંકુડી ધીરુ ને વેલી અને ક્ધયાકુમારી મણીપુરમાં આંતરિક અને બાહ્ય મણીપુર રાજસ્થાનના બિકાનેર અને પશ્ચિમ બંગાળ ના કુચ બિહારી અલીપુર દોડ માં મતદાન થશે તમિલનાડુની તમામ 39 બેઠકો પર પ્રથમ તબક્કામાં આવતી કાલે 19 મી એપ્રિલ મતદાન થઈ જશે ચિરાગ પાસવાન શક્તિ પાર્ટી કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથ તામિલનાડુ ભાજપ પ્રદેશ પ્રમુખ કે અન્ના મલાઈ તેલંગાણા ના પૂર્વ ગવર્નર તામિલશાહે સુંદર રાજન અને કદી મોદી સહિતના નેતાઓનું ભાવી આવતીકાલે ઇ વી એમ  કેદ થશે પ્રથમ તબક્કાના મતદાનને લઈને લોખંડી સુરક્ષા બંધોબસ્ત તેનાત  કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.