સ્ટેચ્યુ ઓફ યુનિટી ફ્રાન્સથી અમેરિકા લાવવામાં પ્રથમ વખત રાષ્ટ્રની મદદ માટે ૧.૬૦ લાખ લોકોના ફાળાથી ક્રાઉડ ફંડિંગની થઈ ’તી શરૂઆત
ક્રાઉડ ફંડિંગ અંગ્રેજીનો આ શબ્દ સાંભળવામાં અને વાંચવામાં જરા અટપટું લાગે પરંતુ સામાજિક બચત અને આદર્શ વ્યવસાયને સામૂહિક સહયોગથી સધ્ધર બનાવવાના અભિયાન જેવું સામૂહિક અનુદાન ભારતની વિશાળ જનસંખ્યાના સામાજિક રોકાણને વધુ સશક્ત બનાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.ક્રાઉડ ફંડિંગનો ઇતિહાસ ખુબ જુનો છે ૧૮૮૫માં જ્યારે અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ફ્રાન્સથી અમેરિકા સુધી વહાણમાં લાવવા માટેની નોબત આવી ત્યારે અમેરિકા આટલું ભંડોળ ઉભુ કરવા અસમર્થ હતું, પરંતુ અખબારોના આભારી ૧૮૮૫માં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પ્રથમ વખત ક્રાઉડ ફંડિંગ નિમિત બની અને અખબારમાં જાહેરાત આપીને ૧૬૦૦૦૦ ડોનર ભેગા કરીને અમેરિકાનું જ નહીં પરંતુ વિશ્વનું પ્રથમ ક્રાઉડ ફન્ડિંગ ઊભું થયું અત્યારે આધુનિક ક્રાઉડ ફંડિંગ માટે ઇન્ટરનેટ આદર્શ માધ્યમ બની રહ્યું છે ૧૯૯૬-૯૭ માં બ્રિટિશરો બેન્ડ મેરે લિયે મે ક્રાઉડ ફંડિંગના માધ્યમથી ૬૦ હજાર ડોલરથી અમેરિકાના તંત્રએ ગોઠવી હતી અમેરિકા બીજીવાર ક્રાઉડ ફંડિંગ ઉપયોગ કર્યો હતો. આજે દુનિયામાં ક્રાઉડ ફંડિંગનો લાભ દરેકને સમજાવવા લાગ્યો છે કોઈ એક લાભકારક અભિયાનમાં ખૂટતા નાણા ઉભા કરવા માટે નિસ્વાર્થ ભાવે આપવામાં આવતા અનુદાન કે જેના વળતરની અપેક્ષા હોતી નથી તેવા ક્રાઉડ ફંડિંગ આધુનિક વિશ્વની જરૂરીયાત બની ગઈ છે તેમાં અત્યારે ખૂબ જ મોટી પકો છે ૨૦૧૯થી વર્લ્ડ બેંક દ્વારા ક્રાઉડ ફંડિંગનો વ્યાપ શરૂ કર્યો છે. ૨૦૨૫માં હવે તે ખુબ જ મોટું અભિયાન બની રહ્યું છે રૂપી સર્કલના સ્થાપક અજીત કુમારે જણાવ્યું હતું કે, અત્યારે દુનિયામાં ક્રાઉડ ફંડિંગની સમસ્યા બની છે યુપી સરકારે ૨૦૧૭થી શરૂ કરેલ. ૧૮.૧૨ કરોડનું ભંડોળ ઊભું કરવામાં સફળ રહ્યું છે.
સારા કામમાં અપેક્ષા વિનાના આર્થિક-સામૂહિક સહયોગ દેશના અર્થતંત્રને પ્રાણ ફૂંકનારા નાના એકમોને આશીર્વાદરૂપ બનશે
ભારતમાં પણ આરબીઆઈ દ્વારા ૨૦૧૭થી ક્રાઉડ ફંડિંગ શરૂ કરવામાં આવ્યું છે લોકોના સહયોગથી હવે દેશના અર્થતંત્ર માટે અને નવા સ્ટાર્ટઅપ માટે ખુબજ આશીર્વાદરૂપ બની ગયું છે અજીત કુમાર જણાવે છે કે, આરબીઆઈ પીપીપી ધોરણે જાહેર ટ્રસ્ટ માટે ભંડોળ ઉભુ કરવાનું અભિયાન ધરાવે છે તેમના સંગઠન દ્વારા દોઢ લાખ કેટલા ઉપભોક્તાઓ આ અભિયાનને વેગ આપી રહ્યા છે કેટોના સંસ્થાપક વરુણ શેઠ જણાવે છે કે ભારતમાં વળતરની અપેક્ષા એ સહયોગ અને અનુદાન દેવાની ભાવના ખૂબ અસરકારક રીતે કામ કરી રહી છે પરંતુ ભારતમાં હજુ બીજા દેશોની જેમ ક્રાઉડ ફંડિંગનુ ચલણ એટલું બધું નથી ભારતમાં હવે સારા સ્ટાર્ટઅપ અને અભિયાન માટે ક્રાઉડ ફંડિંગ ભંડોળનો મુખ્ય સ્ત્રોત બનાવાશે નાના ઉદ્યોગ માટે સહેલાઇથી ભંડોળ ઉભુ કરવું રોકાણકારોના વિશ્વાસની ખરાઇ કરવી અને બજારમાં તેની સ્થિતિ ઊભી કરવા માટે અને આ તક ઝડપી લેવા માટે નાના ઉદ્યોગો માટે ક્રાઉડ ફંડિંગ ગોડ ફાધર બની રહેશે તેમાં બેમત નથી સરકાર પણ હવે ક્રાઉડ ફંડિંગ દ્વારા લઘુ મધ્યમ અને નાના ઉપયોગ પ્રોત્સાહન આપવા માટે ગંભીર બની છે ખેડૂતો અને પાયાના આર્થિક પરિબળોને પ્રોત્સાહન આપવા માટે રૂપી સર્કલ જેવા સંસ્થાનો મદદરૂપ થઇ રહ્યા છે સારા અને આયોજન હોય તો મૂડી તો કોઈ પણ ઊભી કરી શકે ક્રાઉડ ફંડિંગ વિકાસના વિચારને જીવંત કરવાનું એક નવું શસ્ત્ર સમાજ ને હાથ વગુ બન્યું છે તેનો મહત્તમ ઉપયોગ થવો જોઇએ.