ભારત ના બેસ્ટ ક્રિકેટર માનો એક ગૌતમ ગંભીર છે. તે પોતાના નામ ની જેમ હંમેશા ગંભીર રહે છે. ગંભીર પોતાની લવલાઈફ થી એકદમ આણ અંદાજમાં જ છે તેનું કરણ છે તેની બ્યુટીફૂલ વાઈફ નતાશા.
ગૌતમ ગંભીર ના મેરેજ દિલ્હી ના રેહવાશી નતાશા જૈન સાથે થયા હતા. આ બંનેના લોવમેરેજ છે. પરંતુ તેને એરેન્જમેરેજ બતાવવામાં આવી રહ્યા છે. ગૌતમ ગંભીર ના પિતાને ટેક્સટાઇલ નો બિઝનેશ છે. ગૌતમ ગંભીર અને તેની વાઈફ નતાશા રોયલ લાઈફ જીવે છે અને પોતાની રોયલ લાઈફ્ ના હોદ્દાઓ ટ્વીટર અને ફેસબુક ઉપર શેર કરે છે.