રાજકોટમાં ચારેબાજુ આઈપીએલ ફીવર છવાયો છે ત્યારે ગઈકાલે રમાયેલા ગુજરાત લાયન્સ સામે મેચ રમવા આવેલી કોલકતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટસમેન યુસુફ પઠાણ અને ‘અબતક’ના મેનેજિંગ ડીરેકટર સતિષભાઈ મહેતા તેમજ અન્ય મહાનુભાવો વચ્ચે શુભેચ્છા મુલાકાત થઈ હતી. જેમાં આઈપીએલ સહિતના જુદા જુદા ક્ષેત્રના મુદ્દાઓ પર vlcsnap 2017 04 08 12h13m32s45મહત્વપૂર્ણ ગોષ્ઠિ થઈ હતી. તસવીરમાં ક્રિકેટર યુસુફ પઠાણ, ‘અબતક’ના મેનેજિંગ ડિરેકટર સતિષભાઈ મહેતા, સૌરાષ્ટ્ર રણજી ટીમના ખેલાડી શેલ્ડન જેકશન તેમજ આવકવેરા અધિકારીશ્રી કરનાણી દ્રશ્યમાન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.