અમદાવાદના બુકી પાસેથી માસ્ટર આઇ.ડી. મેળવી 17 શખ્સો આઇ.ડી. પાસવર્ડ આપી જુગાર રમાડતો: એલ.સી.બી.એ દરોડો પાડી 1.09 લાખનો મુદ્ામાલ કબ્જે
અબતક-શબનમ ચૌહાણ-સુરેન્દ્રનગર
પાટડી મુકામે જાહેરમાં 2020 ક્રિકેટ મેચનો ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર રોકડા રૂા.1,04,000/- તથા મોબાઇલ ફોન-1 કી.રૂ.5,000/- તથા સાહીત્ય કી.રૂા.00 મળી કુલ રૂ.3.1,09,000/- ના મુદામાલ સાથે પાટડીનો એક ઇસમ ઝડપાયો કે એલ.સી.બી. ડીમ દ્વારા પાટડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે કૌશલ રણછોડભાઇ પટેલ રહે.પાટડી દાણાપીઠા પનાર ફળી વાળો પાટડી બસ સ્ટેન્ડ સામે આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ પાસે જાહેરમાં હાલે રમાતી ટી ટવેન્ટી વર્લ્ડકપમાં આજની વેસ્ટઇન્ડીઝ તથા સાઉથ આફીકા ટીમ વચ્ચે રમાતી 20-20 કોકેટ મેચમાં મોબાઇલ ફોનમાં આઇ.ડી. પાસવર્ડ થી ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન કીટ મેચનો સાનો જુગાર રમી રમે છે અને ત્યા હાજર છે. જે બાતમી હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા તાત્કાલીક બાતમી વાળી જગ્યાએ છાપો મારતા આરોપી (5) કૌશલકુમાર રણછોડભાઇ પટેલ જાતે પટેલ ઉ0.38 ધંધો. કેબલ ઓપરેટર રહે.પાટડી દાણાપીઠ બજાર, પનાર ફાળી, તા.પાટડી વાળાને ાલે રમાતી ટી ટવેન્ટી વર્લ્ડકપમાં આજની વેસ્ટઇન્ડીઝ તથા માર્કશ આકીકા ટીમ વચ્ચે રમાતી 200 20 ક્રીકેટ મેચમાં મોબાઇલ ફોનમાં આઇડી. પાસવર્ડ થી ઇન્ટરનેટર દ્વારા ઓનલાઇન કીકેટ મેચનો સટ્ટાનો જુગાર રમી રમાડી સોદાઓ લખી લખાવી પૈસાની હારજીત કરી ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમતા રોકડ રૂ.1,04,000/- તથા મોબાઇલ કોન નંગ-5 કી.રૂ.5,000/- તથા સ્ક્રીનશોટ નગક કી.રૂ00/- મળી કુલ 6 1,09,000/- ના મુદામાલ સાથે પકડી પાડયો.
મજકુર ઇસમની પુછપરછ કરતા પોતાને માસ્ટર આઇડી. આસેપી (ર) રફીકભાઇ રહે. સરગેજ અમદાવાદ વાળાએ આપેલ છે તથા આરોપીઓ (3) એલજી, આદરીયાણા રહે.આદરીયાણા તા.પાટડી (4) કીશન ઠાકોર રહે.પાટડી (5) ઋગી રહે વાસુરીયાવાસ પાટડી (6) અફઝલ રહે અમદાવાદ (7) કુલદીપસિહ રહે.પાટડી (8) અનિસભાઇ રહે પાટડી (9) રણછોડભાઇ ઠાકોર ર, વેલનાથ પરા પાટડી (10) લવ ની અમદાવાદ (11) દીપો બ્રાહ્મણ રહે.પાટડી દરબાર ચોક (12) પ્રતિક ઠકકર રહે મુળ પાટડી હાલ રહે.અમદાવાદ (13) લાલાભાઇ ખરી રહે.વેલનાથપરા પાડી તથા તેના હસ્તકના (14) મહેશ (15) બાબુ (16) વીકો (17) સોહિલ રહે અમદાવાદ તથા પ્રતીક ઠકકર હસ્તકના (18) કેવલ (19) જીગો એમ તમામ ગ્રાહકોને આઇ.ડી. પાસવર્ડ આપી તેઓ પાસેથી ક્રિકેટ મેચના પૈસાની હારજીતના સોદાઓ કરી કરાવેલ હોવાનું જણાવતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર તમામ આરોપીઓ વિરૂધ્ધ પાટડી પો સ્ટે. ખાતે જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
રેડીંગ પાર્ટી – એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.ડી ચૌધરી સાહેબ તથા પો.સબ ઇન્સ. શ્રી વી.આર. જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ. દશરથસિંહ હનુભા તથા જુવાનસિંહ મનુભા તથા પો.હેડ કોન્સ. હિતેશભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા એ રીતેની ટીમ દ્વારા ફીકેટ સટ્ટાના જુગારનો સફળ કવોલીટી કેશ શોધી કાઢેલ છે.