મિશન રફતાર ૨૦૨૧ને મળી ઝળહળતી સફળતા

માં ઉમિયા કૃુક્ષી કંપનીને ૩૭૪ પ્લાવ(હળ)થી સજ્જ  ૨૨ ગાડીઓ લોડ કરી શ્રીજી દર્શન એગ્રી દ્વારા મધ્ય પ્રદેશ પહોંચાડવામાં આવી

ખેડૂત આ શબ્દ સાંભળતા જ દેશની અંદર રહીને દેશને અન્ન સુરક્ષા પૂરી પાડતા  સૈનિકની યાદ આવે જે ઠંડી ગરમી વરસાદ જેવી અગણિત પ્રકૃતિક આપદાઓ વેઠીને સમાજને અન્ન પ્રદાન કરે  છે અને તે માટે કહેવાયું પણ છે કે જબ કિસાન ઊગાતા હૈ તબ દેશ ખાતા હૈ  જગતના તાતને આજે અગણિત સમસ્યા ખેત પેદાશ ને લઈ થતી હોય છે  દેશના દરેક રાજ્ય માં ખેતી લાયક જમીન માં ફળદ્રુપતા વધુ જરૂરી ત્યારે ફળદ્રુપ જમનીનું આસાનીથી ખેડાણ થઈ શકે તેવા હેતુ થી શ્રીજી દર્શન એગ્રી દ્વારા ઓટોમેટિક પ્લાવ(હળ)નું ઉત્પાદન કરવામાં આવે છે આ પ્લાવ(હળ) એ કૃષિ ક્ષેત્રે ટેક્નોલોજી નો વિકાસ થયો છે એ સાબિત કરે છે તેમજ બીજે તરફ જમની ખેડાણ વખતે સમય ની બચત કરી ટ્રેકટરના વેરેન્ટજમાં પણ ઘટાડો કરે છે

vlcsnap 2021 01 06 08h55m23s230

શ્રીજી દર્શન એગ્રી દ્વારા વર્ષ ૨૦૨૧ની શરૂઆત માંજ ’મિસિન રફતાર ૨૦૨૧’  અંતરગત મધ્યપ્રદેશ રાજ્ય ના કુક્ષી જિલ્લા ખાતેની માં ઉમિયા કુક્ષી કમ્પની ને કુલ ૩૭૪ પ્લાવ(હળ) ની એકીસાથે ૨૨ ગાડી લોડ કરાવી મધ્યપ્રદેશ રાજ્ય માં પોહચળી એગ્રીકલ્ચર ઉદ્યોગ ક્ષેત્રે નવતર પ્રયાસ રચ્યો છે મધ્યપ્રદેશ ના વિવિધ જિલ્લાઓ ખાતે માં ઉમિયા કુક્ષી કંપની દ્વારા અલગ અગલ  ડીલરોને તેમની માંગ મુજબ આ પ્લાવ(હળ) પોહચડવા માં આવશે

vlcsnap 2021 01 06 08h57m26s233

શ્રીજી દર્શન એગ્રીની આ પ્રસિદ્ધિ ને બિરદાવા વાંકાનેર ના ધારાસભ્ય જાવેદ મિયા પીરજદાએ હાજરી આપી હતી તેમજ શ્રીજી દર્શન એગ્રીના ઓનર તેમજ કમ્પની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ ખેડૂતલક્ષી વિકાસના આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી કૃષિ આધારિત દરેક રાજ્ય માં હાલ શ્રીજી દર્શન એગ્રી ના પ્લાવ(હળ) ની માંગ ખૂબ જોવા મળે છે ત્યારે કોઈ પણ જાતની બાંધછોડ ચલાવીય વગર પ્રોડકશન અને ક્વોલિટી ને મહત્વ નું પ્રાધાન્ય આપવામાં આવે છે માં ઉમિયા કુક્ષી કમ્પની ની આ વિશાળ માંગ ને પુરીકરવા શ્રીજી દર્શન એગ્રી એ દિવસ રાત એક કરી દીધા અને પ્રોડકશન માં દરેક વસ્તુ ની તકેદારી રાખી ઉચ્ચ ગુણવત્તા વાળી ક્વોલિટી ના પ્લાવ(હળ)ની બહોળી સંખિયામાં ડિલિવરી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.