- નવસારી લોકસભા ક્ષેત્ર ખાતે ઉમેદવારી પત્ર ભરવા અને રેલીમાં ભાગ લેવા માટે રવાના
ગુજરાત ન્યૂઝ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સુરત ખાતેના પોતાના નિવાસસ્થાનેથી નવસારી લોકસભા ક્ષેત્ર ખાતે ઉમેદવારી પત્ર ભરવા અને રેલીમાં ભાગ લેવા માટે પરિવારજનોને મળી પ્રસ્થાન કર્યું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી , રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી , રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.