જાગો રે વીર પાળિયા તમે પોઢીયા નીદરમાં અમારી રક્ષા ખાતર તમે માથા દીધા આજે અમારા માથા દુશ્મન કાપે તો પણ આજ ના સમયની સત્તાની ઊંઘ નથી ભાગતી શું ભૂલ છે અમારા વંશની એ અમને કાંઈ સમજાતું નથી એટલે કહું છું વીર પાળિયા ફરીથી એકવાર જાગો ધર્મની રક્ષા ખાતર અમારી રક્ષા ખાતર દુશ્મનના ફરી એકવાર તમે માથા કાપો જરૂર પડી છે એટલે હું આવી તમારા દ્વારે વિનંતી કરું છું કે હે પાળિયા હવે નીંદર ત્યાગો અને ફરીથી એકવાર જાગો અમારી રક્ષા ખાતર નીંદર ત્યાગીને ફરી એકવાર જાગો હે વીર પાળિયા ફરી એકવાર તમે જાગો
Trending
- નલિયા: કવિ તેજપાલ ધારશી “તેજ”ની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
- વકફના વિરોધમાં મુર્શિદાબાદમાં તણાવની સ્થિતિ : કાર્યવાહીના અભાવ વચ્ચે ઉઠતા અનેક સવાલ !
- ગીર સોમનાથ : મકાન, ઓફિસ, દુકાન, કોલ્ડ સ્ટોરેજ વગેરે એકમો ભાડે આપવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ
- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને વર્મીકમ્પોસ્ટ વિશે તાલીમ અપાઈ
- નકલી ડોક્ટર, પોલીસ બાદ હવે નકલી હોસ્પિટલ ઝડપાઈ!!!
- હા અમે ગુજરાતી અમને છાશ વગર ના ચાલે..!
- ભારતના એવા 5 દરિયાકાંઠાના શહેરો જ્યાં જશો તો મજા પડી જશે..!
- સુરતમાં પોલીસકર્મીએ યુવતીનો આ રીતે બચાવ્યો જીવ….