કોડીનારમાં અમરેલીના સાંસદ વિરજી ઠુંમર સામે 2005માં થયેલી ફરિયાદના કેસની સુનાવણી ચાલી જતાં અદાલતે સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થાય તેવી ન્યાય પાલિકાની દુરંદેશીએ આ કેસમાં દુષપ્રેરણથી લઈ પંચો સાક્ષી એવીડન્સ થઈ ચાર્જશીટ બની કોર્ટ આવ્યા સુધીના ઘટના ક્રમનું બારીકાયથી અદાલતના અવલોકનમાં ઠુંમરે સાંસદના હોદા અને પદની ગરિમા બરકરાર રાખી ભારતમાં સાંસદના પદ ગૌરવની વ્યાખ્યામાં સાર્વભૌમત્વ અખંડિતા પરિપક્વ મિતભાષી શાલીન સામાજિક સંવાદિતા સંશોધક દુરંદેશી રાષ્ટ્રપ્રેમી લોક કલ્યાણી શિક્ષિત સહિતના ગુણોનું સમર્થન કરે છે
ત્યારે એક સાંસદ ઉપર લૂંટ જેવા ગંભીર ગુનાની ફરિયાદનો કેસ ચાલી જતા અદાલતે ગુજરાત સરકાર દ્વારા દાખલ થયેલ આ કેસ ન્યાયાધીન દરમ્યાન તાજેતર માં ગુજરાત સરકારના સંચિત અહેવાલ શિસ્તબદ્ધ રિસ્પેકટેડ અને ડીસીપ્લીન ધરાવતા ધારાસભ્ય તરીકે નોંધ લેવાય હતી. આ કેસમાં વિદ્વાન એડવોકેટએ પી વાળાની તર્કબદ્ધ દલીલ કોર્ટે ગ્રાહ રાખતા સાંસદ વિરજીભાઈ ઠુંમરને નિર્દોષ છોડી મુકતો હુકમ અદાલતે કર્યો હતો.