સ્પર્ધાત્મક પરીક્ષા, સીબીએસઇ બોર્ડ, ડોક્ટર કે એન્જિનિયરિંગ દરેક અભ્યાસક્રમ માટે વન સ્ટોપ સોલ્યુશન એટલે ‘ટોપર ગ્રુપ ઓફ ટયુશન્સ’
પ્રશ્ન:- ટોપર ગ્રુપ ઓફ ટયુશનયમા કયાં કયાં પ્રકારના કોર્સ કરવામાં આવે છે?
જવાબ:-ટોપર્સ ઇન્સ્ટીટયુટ અંગે ઇલાળા સરે જણાવ્યું હતું કે અમારા ટયુશનમાં ડોકટર કબનાવવા માટે નીટ અને સારામાં સારી IITમાં જવા માટેની પરીક્ષા એટલે કે JEEગુચકેટ જેવી કોમ્પેટેટીવ Examનો કોર્ષ કરાવામાં આવે છે.
પ્રશ્ન:- વિઘાર્થીઓને ટોપર્સ ઇન્ટીટયુટ તરફથી કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે?
જવાબ:-NEETનેશનલ એલીજીબ્લીટી કમ એન્ટ્રાન્સ ટેસ્ટ આ પરીક્ષા નેશનલ લેવલની એકઝામ છે. આ પરીક્ષામાં M.HKDઅને હવે NTAકે જે ન્યુ દિલ્હી દ્વારા યોજવામાં આવે છે. આ NEETની Examનું સીલેબર્સ એ સંપૂર્ણ NCERTલેવલ નું હોય છે. ખાસ કરીને ગુજરાતી માઘ્યમના બાળકોની વાત કરવામાં આવે તો તેઓને આ પરીક્ષા અધરી લાગતી હોય છે. કા.કે. આપણો સીલેબર્સ ગુજરાત બોર્ડનો છે. અને NEETનો સીલેબર્સએ ઈઇજઈ આધારીત હોય છે.
પરંતુ આવતા વર્ષથી હવે વિઘાર્થીને મુશ્કેલી નહી પડે કારણ કે ધોરણ ૧૧ થી ૧ર નો અભ્યાસ ક્રમ એ CBSCને લગતો થઇ જશે અને NEETના સીલેબર્સ માટે આ વર્ષે ટોપર્સ ગ્રુપ ઓફ ટયુસન વિઘાર્થીઓ માટે નવી બેંચની શરુઆત કરવા જઇ રહ્યું છે. જે રર માર્ચથી પ મી મે સુધી રહેશે. આ ૪પ દિવસમાં વિઘાર્થીઓને પ્લાનીંગ સાથે તૈયારી કરાવામાં આવશે. અત્યારના બાળકો NEEની પરીક્ષાથી ખુબ ડરતા હોય છે. પરંતુ આ ૪પ દિવસની બેંચમાં વિઘાર્થીઓને ખુબ જ સરસ રીતે અભ્યાસક્રમ તૈયાર કરાવવામાં આવે છે.
પ્રશ્ન:- NEETની પરીક્ષામાં વિઘાર્થીઓએ કેવી તૈયારી કરવી જોઇએ?
જવાબ:-તેના જવાબમાં જણાવ્યું હતું કે NEETની Examમાં તૈયારી કરવા માટે વિઘાર્થીઓએ સૌ પ્રથમ સંપૂર્ણ કોર્સને વાંચી લેવો જોઇએ. અને છેલ્લા પંદર વર્ષના પેપરો વાંચી લેવા જોઇએ. આ પેપરોનું એનાલીસીસ કરી નકકી કરો કે પેપરમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કયાં ચેપ્ટરને વધારે સમય આપવાની જરુર છે આમ જોવા જઇએ તો NEETમાં ૯૭ ચેપ્ટર છે. પરંતુ વિઘાર્થીઓ માટે શકય નથી. ત્યારે ૬૦ ચેપ્ટરોનું લીસ્ટ બનાવો કે જેનું તમે એનાલીસીસ કર્યુ છે. જેથી સારા ગુણ પ્રાપ્ત થઇ શકે.
પ્રશ્ન:- પરીક્ષાના દિવસે જયારે વિઘાર્થીઓના હાથમાં પ્રશ્ર્નપત્ર આવતું હોય છે ત્યારે વિઘાર્થીઓ જેવા રડે છે તો તેના માટે આપ શું માનો છો?
જવાબ:-સૌ પ્રથમ તો વિઘાર્થીઓને એટલું જ કહેવા માંગીશ કે કોઇપણ કોર્સ કે કોઇપણ વસ્તુ અધરી હોતી જ નથી. આપને વિચારીને અધરુ બનાવતા હોય છે. ગયા વર્ષની જો હું વાત કરું તો ટોપર્સ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ ના ૧૪ વિઘાર્થીઓ એવા છે કે જેને કેમેસ્ટ્રીમાં સૌ માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે. ૫૦૯ વિઘાર્થીઓ મારી પાસે ભણી ડોકટર બની ચૂકયો છે. અને ૧૧૧૪ જેટલા વિઘાર્થીઓ એન્જીનીયરો બની ચુકયા છે. એટલે મારું કેવાનું એટલું જ છે કે એક ચોકકસ ગોલ સાથે તૈયારી કરશો તો ચોકકસથી સારા ગુણ પ્રાપ્ત કરી શકશો.
પ્રશ્ન:- કોમ્પીટીવ Examમાં નેગેટીવ માર્ક પઘ્ધતિ છે. તો વિઘાર્થીઓએ કેવી રીતના જવાબો આપવા જોઇએ?
જવાબ:-જેના જવાબમાં જણાવ્યું હતું કે પહેલા તો પ્રશ્ન પત્ર તમારા હાથમાં આવે છે ત્યારે બધા જ પ્રશ્નો એક વાશ શાંતિથી વાચી જવા પછી જેટલું આવડે છે તેટલાનો ચોકકસ જવાબ આપો. MCQપઘ્ધતિ માં ચાર વિકલ્પ આપવામાં આપ્યા છે. ત્યારે વિઘાર્થીએ એમાંથી કયાં બે વિકલ્પો ખોટા છે તે શોધી કાઢવા જોઇએ. જેથી કરીને વિઘાર્થીને આ એમસીકયુ નો જવાબ સરળ બને મારુ ફકત એટલું જ માનવું છે કે વિજેતાઓ કયારેય અલગ કામ કરતા નથી હોતા. પરંતુ તે દરેક કામ અલગ રીતે કરતા હોય છે.
પ્રશ્ન:- કોમ્પેટીટીવ Examમાં ૧૮૦ મીનીટમાં ૧૮૦ પ્રશ્નના જવાબ આપવાના હોય છે. ત્યારે વિઘાર્થીઓે કેવી રીતે પ્રશ્નોના જવાબ આપવા?
જવાબ:-જેના જવાબમાં જણાવ્યું કે ૧૮૦ પ્રશ્નના જવાબ સામે ૧૮૦ મીનીટ આપવામાં આવે છે ત્યારે વિઘાર્થી બધા જ પ્રશ્નોના જવાબ સચોટ રીતે આપે તે રીતે શકય નથી. તેથી વિઘાર્થીઓએ જેટલું આવડે છે તેનો જવાબ પહેલા આપી દેવો જોઇએ. અને જે નથી આવડતું તેવા MCQને છોડી દેવા જોઇએ. કારણ કે નેગેટીવ માર્ક સીસ્ટમના કારણે તમને જેટલું આવડયું છે તેમાંથી પણ ગુણની બાદબાકી થશે જેની તકેદારી દાખવી ખુબ જ જરુરી છે અને પહેલા કોઇ દિવસ ગણતરી વારા MCQ પહેલા ન કરવા જેના ખ્યાલ વિઘાર્થી રાખે.
પ્રશ્ન:- ગુજકેટ અને JEEની પરીક્ષા વિશે થોડી માહીતી જણાવો.
જવાબ:-જેના જવાબ વિશે જણાવ્યું કે JEEની પરીક્ષાએ ‘A’ગ્રુપ ના વિઘાર્થીઓ માટે છે NEETઅને JEEના સીલેબર્સમાં માત્ર ૧૦ ટકા નો જ ફેરફાર છે. પરંતુ JEEનું પેપરએ ૩૬૦ ગુણનું હોય છે. પેપર પણ બન્નેનું સરખુ જ હોય છે. પરંતુ એની સરખામણીમાં ગુજકેટનું પેપર સહેલું હોય છે.
તેનું પહેલું કારણ એ છે કે ગુજકેટ માં ધોરણ ૧રમાંથી પ્રશ્નપૂછવામાં આવે છે જયારે JEEઅને NEET માં ધો. ૧૧-૧ર એ પણ CBSCનો સીલેબર્સ હોય છે. ગુજકેટનો સીલેબર પ૦ ટકા હળવો સીલેબસ હોય છે. ગુજકેટમાં વિઘાર્થીઓ માર્કસ મેળવી શકે છે. કારણ કે વિઘાર્થીએ ધોરણ ૧ર ની પરીક્ષા આપી છે તેમાંથી જ પુછવામાં આવે છે. JEEઅને NEETની પરીક્ષામાં સારા ગુણ મેળવવા જરુરી છે. જેથી હું વાલીઓ અને વિઘાર્થીઓને એટલું જ કહેવા માગીશ કે બે વર્ષ જયારે તમે ખુબ જ મહેનત કરી છે ત્યારે ૪૫ દિવસ મહેનત કરશો તો સારું પરીણામ મળશે.
પ્રશ્ન:-ધોરણ ૧૨ ની પરીક્ષામાં વિઘાર્થીને સારા ગુણ આવે છે પરંતુ ગુજકેટ, નીટ અને JEEમાં બાળકોને સારા ગુણ તણી આવતા એનું શકું કારણ છે.
જવાબ:-જેના જવાબમાં જણાવ્યું હતું કે વિઘાર્થી ધો. ૧૧ અને ૧ર માં ખુબ જ મહેનત કરે છે. બે વર્ષ સુધી પરંતુ JEEઅને NEETમાં મહેનત નથી કરતા અને ૧રની પરીક્ષા પછી વિઘાર્થી ફરવામાં સમય પસાર કરે છે. જેથી માર્કસ ઓછા આવે છે. તેના બદલે અત્યારે ૪પ દિવસ જો બાળક સારી રીતે ભણી લે તો સારા ગુણ મેળવી શકશે. મારું એવું માનવું છું કે જીવન એ સંઘર્ષની ભરેલું છે. અને જીવનમાં દોડતું રહેવું ખુબ જ જરીર છે. તો તમારે ચોકકસથી મહેનત કરી આગળ વધતું રહેવું જોઇએ.
પ્રશ્ન:- વાલીઓ, બાળકો અને શિક્ષકો વચ્ચે કેટલું તાલમેલ જરુરી છે.
જવાબ:-જેના જવાબમાં જણાવ્યું હતું કે વિઘાર્થી શીક્ષક અને વિઘાર્થી વચ્ચે તાલમેલ હોવું ખુબ જ જરુરી હોય છે. કારણ કે વિઘાર્થીઓ જયારે પરીક્ષા આપવા જતા હોય છે ત્યારે માતા-પિતા તરફથી ઘણીવાર પ્રેસશ ઉભું કરવામાં આવે છે કે બાળકોને આટલા માર્કસ આવે જ પરંતુ બાળકોને કેટલું આવડે છે. અને બાળકોએ કેવી તૈયારી કરી છે તે જાણવું ખુબ જ જરુરી છે શિક્ષકો અને માતા-પિતા વચ્ચે પણ સંભવત હોવું જરુરી છે. જેથી બાળક ઉપર પરીક્ષા સમયે હોય પણ જાતનું દબાણ ન રહે અને બાળક એક ચીતે ભણી શકે.
પ્રશ્ન:- ટોપર ઈન્સ્ટિટયુટ વિશે માહિતી આપો:-
જવાબ:-તેના જવાબમાં જણાવ્યું હતું કે, ટોપર ઈન્સ્ટિટયુટમાં NEETઅને JEEની બેંચ અમે શ‚ કરાવી રહ્યા છીએ. ટોપર ઈન્સ્ટિટયુટમાં અમે લોકો ખુબ જ માઈક્રો પ્લાનીંગ આપીએ છીએ અને કયાં દિવસે કયું ચેપ્ટર ભણાવવામાં આવશે તેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને બાળકોએ દિવસમાં કેટલી કલાક વાચવું અને કંઈ કલાકએ કેટલું વાંચવું તેનું પણ માઈક્રો પ્લાનીંગ આપીએ છીએ. ૧૮મી તારીખે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે ફ્રી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ વાલીઓને મારું આમંત્રણ છે જે સાંજે ૪ વાગ્યે આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં NEETશું છે તેનો સીલેબર્સ કેવો છે તેમાં કયાં પ્રકારની તૈયારી કરવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
પ્રશ્ન:- વિદ્યાર્થી જયારે ૧૧ સાયન્સમાં પ્રવેશ કરે છે ત્યારથી જ તેઓએ NEETઅને JEEના કલાસીસમાં જોડાવવું જોઈએ કે નહીં?
જવાબ:-જેના જવાબમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ જયારે ૧૧ સાયન્સમાં પ્રવેશ કરે છે ત્યારથી જ કલાસીસમાં જવું જોઈએ કા.કે. JEEઅને NEETનો સીલેબર્સ એ ખુબ જ લાંબો સીલેબર્સ છે ત્યારે કોઈપણ સીલેબર્સને સંપુર્ણ ન્યાય ત્યારે જ આપી શકીએ જયારે આપણે ૨ વર્ષ સુધી તેની માટે ખુબ જ મહેનત કરીએ.
ટોપર્સ ગ્રુપ ઓફ ટયુશનમાં ટોટલ સીલેબર્સ જેના છે તેને અને લોકો ૪૦૦ કલાકમાં ડીવાઈડ કરીએ છીએ. જેથી ૪૦૦ કલાકની મહેનત પછી વિદ્યાર્થીઓને સારું પરીણામ મળી શકે અને અંતમાં માત્ર એટલું જ કહેવું છે કે વિદ્યાર્થી મિત્રો તમે NEETઅને JEEની પરીક્ષા માટે સારી તૈયારી કરશો તો તમને સારા ગુણ તો પ્રાપ્ત થશે જ અને સારી જગ્યાએ એડમિશન પણ મેળવી શકાશે.