અમેરિકાનું આહવાહન વૈશ્વિક લોકોએ સ્વીકાર્યું!!!

આગામી વર્ષ ભારતમાં પાંચ રાજ્યોની ચૂંટણીની સાથે અમેરિકામાં પણ મેડમ ચૂંટણી આવી રહી છે જેને ધ્યાને લઇ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ટેમ્પરરી ઘટાડો થશે

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આવનારા સમયમાં આ ભાવો પર અંકુશ અને નિયંત્રણ લાવવામાં આવે તે માટે ક્રૂડના જથ્થો જે દેશોએ સંગ્રહ કરેલો છે તેને ઢીલો કરવા માટે અમેરિકાએ વિનંતી કરી છે. આ મુદ્દાને ધ્યાને લઇ ભારત 50 લાખ બેરલ નો જથ્થો ખુલ્લો મૂકશે.

બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે કે આવનારા વર્ષમાં ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે સાથોસાથ અમેરિકામાં પણ મેડમ ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ સ્થિતિને ધ્યાને લઇને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની વાત સામે આવતા લોકોને ભેટ આપવામાં આવે તો નવાઈ નહીં. જગત જમાદાર અમેરિકા ભારત સહિત અનેક દેશોને વિનંતી કરતાં જણાવ્યું હતું કે તેમની પાસે જે જથ્થો ઉપલબ્ધ છે તેને જિલ્લો કરવામાં આવે જેથી આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ નિયંત્રણમાં આવી શકે.

ભારત દેશે પણ કોના સમયમાં 26.5 મીલીયન બેરલ ક્રૂડ ના જથ્થા નો સંગ્રહ કર્યો હતો અને તેને હાઈસી સહિત દક્ષિણ ભારતમાં તેનો સંગ્રહ કરવામાં આવેલો હતો ભારત દેશ દ્વારા જે કરોડનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે તે આપતકાલીન સમયમાં ૯૦ દિવસ ચાલે તેટલો જથ્થો છે. અમેરિકાની વિનંતી બાદ ભારત દેશ 50 લાખ બેરલ નો જથ્થો ખુલ્લો મૂકશે જેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં અને કંસ ઘટાડો થવાની આશા અને શક્યતા સેવાઇ રહી છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે ભાવમાં ઘટાડો જોવા મળશે તે ટેમ્પરરી તબક્કા માટે જ રહેશે.

પેલા લાંબા સમયથી પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોને કારણે મોંઘવારીમાં પણ અનેક અંશે વધારો થયો છે ત્યારે વિશ્વ સમુદાયની સૌથી મોટી ચિંતા એ છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય બીજી તરફ ભારત પાસે રોડ નો સંગ્રહ હોવા છતાં પણ દેશ આયાત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરતું હતું પરંતુ અમેરિકાની વિનંતી ને ધ્યાને લઇને હવે આયાત ઉપર પણ થોડાક અંશે નિયંત્રણ મુકવામાં આવશે.

અમેરિકા દ્વારા જે વિનંતી કરવામાં આવી ત્યારબાદ ભારત જેટલા સમયમાં 50 લાખ બેરલ ક્રૂડ નો જથ્થો ખુલ્લો મુકશે તે સમય હજુ નિર્ધારિત કરવામાં આવ્યો નથી પરંતુ વહેલાસર હતો ફોટો મુકવામાં આવશે તેવા સ્પષ્ટ છે. અત્યારે દિવાળી પૂર્વે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો ત્યારે હજુ પણ આવનારા સમયમાં વધુ ઘટાડો ચૂંટણીને ધ્યાને લઇ કરવામાં આવશે તેવા સ્પષ્ટ છે જેનું મુખ્ય કારણ એ પણ છે કે ભાવ ઘટાડાની સાથે જ સરકાર લોકોનો ભરોસો અને વિશ્વાસ પણ અંકે કરવા માંગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.