આજે રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ, જામનગર,ભાવનગર, અમદાવાદ, સુરત અને વડોદરા મતદાન થયું હતું. 6 મનપાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના કુલ 144 વોર્ડના 575 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.
Trending
- બાંગ્લાદેશી ઘુસણખોરો સામે તવાઈ : IB અને પોલીસ દ્વારા 134 શકમંદની પૂછપરછ
- ગોંડલ: અલ્પેશ કથીરિયાની કારમાં તોડફોડ કરવા મામલે 10 લોકો ઝડપાયા!!!
- ગજકેસરી યોગ સાથે રોહિણી નક્ષત્રમાં બુધવારે અખાત્રીજ અને ગણેશ ચોથ એકજ દિવસ
- ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બિલ્ડિંગનું ઈ-લોકાર્પણ!!!
- ચારધામ યાત્રા માટે આજથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ,જાણો ક્યાં ડોકયુમેન્ટ જોશે !
- શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સમા ‘ઓલ-અપ’ સિસ્ટમનો શિક્ષકો માટે સેમિનાર યોજાયો
- રીચાર્જ ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભ જળમાં નોંધપાત્ર વધારો
- વેકેશન કાર્નિવલ અટલ સરોવર મેળાનો રંગેચંગે પ્રારંભ