સતત ટ્રાફિકથી ધમધમતા એવા શહેરના કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોકના મહાકાય સર્કલને ટૂંકુ કરવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. નવનિર્મિત સર્કલનું બાંધકામ પૂર્ણ થતા લાંબા સર્કલ ટૂંકુ કરવાની કામગીરી શ‚ કરવામાં આવી છે. ચારેય સાઈડની દિવાલો દૂર કરી અંદર આવેલા ત્રણ સર્કલને હટાવાની કામગીરી શ‚ કરી દેવામાં આવી છે. આ સર્કલ ટૂંકુ થતાની સાથે જ ટ્રાફિક સમસ્યા હલ થઈ જશે.
કોટેચા ચોકનું મહાકાય સર્કલ ટૂંકુ કરાયું: ટ્રાફિક સમસ્યા હલ થશે
Previous Articleફેશનેબલ લાઈફસ્ટાઈલ માટે એલીસ એક્ઝિબીશન બન્યું હોટસ્પોટ
Next Article આત્મહત્યા એ કોઈ પ્રશ્ર્નનો અંતિમ ઉકેલ નથી