૧૪ ફેબ્રુઆરીએ પૂલવામાં હુમલામાં શહીદ થયેલા વિર જવાનોના પરિવારની સહાય માટે દેશભરમાંથી સહાયનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટવાસીઓ પણ સહાય કરવામાં પાછળ નથી ત્યારે રાજકોટ ભાજપના કોર્પોરેટર મુકેશ રાદડીયા તથા રોહિત રાતોજા, ભાવેશ સગર, રવિ રાતોજા, જગદીશ ખીંટ, ભરત મકવાણા, સચિન પંડયા, હિતેષ કારેના, રમેશભાઈ ખીંટ તથા તેમના ગ્રુપના મિત્રોમળીને પૂલવામાં હુમલાના શહીદ જવાનોના પરિવાર પ્રત્યે દેશભકિતની લાગણી દર્શાવી રૂ.૪૫ હજાર એકત્ર કરી ચેક અધિક નિવાસી કલેકટર પી.બી. પંડયા ને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત કોર્પોરેટર મુકેશ રાદડીયાએ પોતાનો એક મહિનાનો પગાર રૂ.૧૪૫૦૦ શહીદ પરિવારને અર્પણ કર્યો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તબિયતની કાળજી લેવી, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો ,મધ્યમ દિવસ.
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન