મંગળવારી કામ શરૂ કરવાની મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની જાહેરાત: વિશાળ કદના આ ઇન્ટરેક્ટિવ બોર્ડમાં મોબાઈલ ફોનની ટચ સ્ક્રીનની માફક જ  ટચ કરી અલગ અલગ કમાન્ડ આપી વિવિધ પ્રવૃત્તિઓ કરી શકાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ વિવિધ પ્રકલ્પો પર કાર્યવાહી હા ધરવામાં આવનાર છે ત્યારે આગામી સપ્તાહમાં એક મહત્વપૂર્ણ કદમમાં શૈક્ષણિક ક્ષેત્રને આવરી લેવાનું નક્કી કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના “જ્ઞાન કુંજ” પ્રોજેક્ટ હેઠળ કુલ ૧૮ પ્રામિક શાળાઓને ” સ્માર્ટ સ્કૂલ “માં તબદિલ કરવામાં આવનાર છે તેમ આજે મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જાહેરાત કરી હતી.તેઓએ જણાવ્યું હતું કે, આવતા સપ્તાહમાં તા. ૫-૯-૨૦૧૭ ને મંગળવારી આ ૧૮ પ્રામિક શાળાઓને ” સ્માર્ટ સ્કૂલ “માં ક્ધવર્ટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જેનું ટૂંક સમયમાં એક સો જ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ આ દરેક સ્કૂલમાં લેટેસ્ટ પ્રોજેક્ટર ઉપરાંત ઇન્ટરેક્ટિવ બોર્ડની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવનાર છે. ધો. ૭ અને ૮ માટે સ્કૂલને એક એક લેપટોપ પણ આપવામાં આવશે.ઉપરોક્ત સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે એક સ્કૂલ દીઠ આશરે રૂ. ૨ લાખ ( બે લાખ ) નો ખર્ચ શે. તમામ ૧૮ પ્રામિક સ્કૂલોને ઉપરોક્ત મોડર્ન ફેસિલિટી આપવા માટે નાર કુલ આશરે રૂ. ૩૬ લાખની રકમ રાજ્ય સરકારશ્રીના “જ્ઞાન કુંજ ” પ્રોજેક્ટમાંી મળી રહેશે. આમ રાજકોટ મહાનગરપાલિકા ઉપર વધારાનો કોઈ ર્આકિ બોજ પણ નહી આવે અને સ્કૂલેને આધુનિક સાધનો પ્રાપ્ત ઇ શકશે.તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્માર્ટ સ્કૂલ બનનાર આ શાળાઓમાં લેટેસ્ટ પ્રોજેક્ટર ઉપરાંત ઇન્ટરેક્ટિવ બોર્ડની સુવિધા પ્રાપ્ત તા વિર્દ્યાી ભાઈ-બહેનોને ઓડિયો-વિજ્યુઅલ માધ્યમી અભ્યાસ કરવાનો મોકો મળશે. પરંપરાગત સાધનો અને પદ્ધતિી ઇ રહેલા શૈક્ષણિક કાર્યના સને હવે આ સ્કૂલોમાં લેટેસ્ટ ટેકનોલોજીવાળા સાધનોી અભ્યાસ નાર હોઈ છાત્રોની ભણતર પ્રત્યેની રૂચિમાં પણ સ્વાભાવિકરીતે જ વધારો ઇ શકશે. માત્ર એટલું જ નહી, શિક્ષક ભાઈ-બહેનો માટે પણ આ એક નવો આધુનિક અભિગમ બનશે. છાત્રો અભ્યાસ પ્રત્યે વધુ સભાન બની શકે તેવી મહાનગરપાલિકાની આ પહેલ જે તે સ્કૂલના છાત્રોના શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવામાં નિમિત બની શકશે. એવી જ રીતે ડો. ૭ અને ૮ ના છાત્રો માટે જે તે પ્રામિક સ્કૂલને લેપટોપ આપવામાં આવનાર છે અને ઓડિયો વિડીયો માધ્યમી તમામ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવશે.કમિશનર બંછાનિધિ પાનીએ ઇન્ટરેક્ટિવ બોર્ડ વિશે ોડી જાણકારી આપતા એમ કહ્યું હતું કે, વિશાળ કદના આ ઇન્ટરેક્ટિવ બોર્ડમાં મોબાઈલ ફોનની ટચ સ્ક્રીનની માફક જ હોી ટચ કરી અલગ અલગ કમાન્ડ આપી શકાય છે. વિવિધ પ્રકારની લાક્ષણીકતાઓ ધરાવતા આ બોર્ડમાં વિડીયો પણ પ્લે કરી શકાય છે. કેલ્ક્યુલેટરની જેમ દાખલા ગણી શકાય છે. ચિત્રો દોરી શકાય એવી વગેરે જેવી અનેક પ્રવૃતિઓ ઇ શકશે.અન્ય એક મહત્વપૂર્ણ ઘોષણા કરતા કમિશનરએ એમ કહ્યું હતું કે, પ્રમ તબક્કામાં ઉપરોક્ત ૧૮ શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવ્યા બાદ બીજા અને ત્રીજા તબક્કામાં અન્ય કેટલીક સ્કૂલોને પણ આવરી લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી મિશનમાં શહેરની ભૌતિક સુખ સુવિધાઓની સાોસા છાત્રોની બૌદ્ધિક પ્રતિભા વિકસાવી તેમને સક્ષમ અને પ્રતિભાશાળી નાગરિક બનાવવા શૈક્ષિણક ક્ષેત્રને પણ આધુનિક સુવિધાઓી સજ્જ કરવાના પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવેલો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.