એક સાથે  ૬૦૦ થી વધુ લોકોના સમૂહને કચરાના વર્ગીકરણ અને સ્વછતા માટે પ્રશિક્ષિત કરશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના એક વિશાળ સમૂહને એક સો પ્રશિક્ષિત કરવા અંગેનો જાહેર હિતનો ” લાર્જેસ્ટ હાઉસ ક્લીનીંગ લેસન ” કાર્યક્રમ યોજી એક નવો ગિનીઝ બૂક વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા પ્રયાસ કરશે. આ આયોજન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્માર્ટ સોસાયટીઓના હોદેદારો, સભ્યો, સામાજિક સંસઓના પ્રતિનિધિઓ અને સભ્યો, વગેરેની એક બેઠક મળી હતી જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.  આગામી તા.૨૮-ના રોજ સવારે ૯.૦૦ વાગ્યે કાલાવડ રોડ પર સ્તિ શ્રી સ્વામિનારાયણ મંદિરના બી.એ.પી.એસ. હોલ ખાતે મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને મ્યુનિ. કમિશનર સહિતના મહાનુભાવોની ઉપસ્િિતમાં યોજાનારા ” લાર્જેસ્ટ હાઉસ ક્લીનીંગ લેસન ” કાર્યક્રમમાં સ્માર્ટ સોસાયટીઓના હોદેદારો, સભ્યો, સામાજિક સંસઓના પ્રતિનિધિઓ અને સભ્યો, તા અન્ય નાગરિકોના બનનારા ૬૦૦ ી વધુ લોકોના વિશાળ સમૂહને વેસ્ટ સેગ્રીગેશન એટ સોર્સ તેમજ જાહેર સ્વચ્છતા અંગે ક્ધસલ્ટન્ટ અને અન્ય મહાનુભાવો દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવશે.

૬૦૦ ી વધુ લોકોના વિશાળ સમૂહ એકત્ર ાય અને જાહેર હિતના વિષય પર કશુંક શીખે સમજે એવા આ કાર્યક્રમ કી સૌી લાર્જેસ્ટ ગેધરીંગ ઓફ પીપલ લર્નિંગ હાઉસ ક્લીનીંગ લેસન તરીકે ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક નવા રેકોર્ડ તરીકે સન અપાવવા રાજકોટ મહાનગરપાલિકા પ્રયાસ કરશે તેમ પણ મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્તિ રહેનાર લોકોને સ્પોન્સર્સના સહકારી કચરાના વર્ગીકરણ માટેની અલગ અલગ કલરની બે ડસ્ટબીન પણ આપવામાં આવનાર છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.