ભારત સરકાર દ્વારા ૨ ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી નિમિતે સ્વચ્છ ભારતની ભેટ આપવાની હોય ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન શરૂ કરેલ છે. જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા જાન્યુઆરી-૨૦૧૯ માં ભારતના તમામ શહેરોમાં સ્વચ્છતા અંગે સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થાય તે માટે સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯ કરવામાં આવનાર હોય, જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટ ઝોન કચેરી ખાતે તા ૨૨/૧૧/૨૦૧૮ ના બાંધકામ, ડ્રેનેજ, વોટર વોર્ક્સ અને સોલિડ વસ્ટ મેનેજમેન્ટ શાખાના તમામા ઇજનેરો અને સેનેટરી ઈન્સ્પેકટર તથા વોર્ડ ઓફીસર સાથે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯ નો વર્કશોપ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયો હતો.
આ વર્કશોપમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની સુચના અન્વયે નાયબ કમિશનર પૂર્વ ઝોન, તમામ સીટી ઇજનેર, પર્યાવરણ ઇજનેર, તમામ વોર્ડ ઇજનેર, તમામ નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી, તમામ મદદનીશ ઇજનેર, તમામ મદદનીશ પર્યાવરણ ઇજનેર, તમામ સેનેટરી ઈન્સ્પેકટર, તમામ વોર્ડ ઓફીસર વગેરે સ્ટાફને શૈલેષ સગપરીયા વિભાગ્ય નિયામક, દ્વારા સ્વચ્છ ભારત મિશન ઈંળાજ્ઞિદયળયક્ષિં શક્ષ જજ્ઞહશમ ઠફતયિં ખફક્ષફલયળયક્ષિં બાબતે માગદર્શન પુરું પાડવામાં આવેલ. તથા પ્રણવભાઈ ઊંઙખૠ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯ની કાર્યપ્રણાલી અને માગદર્શન પુરું પાડવામાં આવેલ હતું