શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સરકારી કચેરી ખાતે હેલ્મેટ અંગે ચેકીંગ કાર્યવાહી શ‚ કરી છે.DSC 1723 પોલીસ કમિશનર કચેરી, જિલ્લા પંચાયત અને કલેકટર કચેરી બાદ કોર્પોરેશન ખાતે હેલ્મેટ અંગે ચેકીંગ કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા હાથધરી કોર્પોરેશનના કર્મચારીઓ પાસેથી દંડ વસુલ કર્યો હતો. પ્રસ્તૃત તસવીરમાં ટ્રાફિક પોલીસ દ્વારા થતી ચેકીંગ કાર્યવાહી અને દંડ ચુકવતા કોર્પોરેશનના કર્મચારીઓ નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.