વોર્ડ નં.૨માં રંગઉપવન સોસાયટી રૈયા રોડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી સોસાયટીના કોમન પ્લોટમાં પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત વોર્ડ નં.૨ના કોર્પોરેટર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષ રાડીયા, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, આરોગ્ય ચેરમેન જયમીન ઠાકર અને વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે સોફિયાબેન દલ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ પરમાર, ધૈર્યભાઈ પારેખ, ગુલાબસિંહ જાડેજા, નિલેષભાઈ વ્યાસ, રાજુભાઈ પારેખ, ભરતભાઈ કાઠી, સુરેશભાઈ પરમાર, કૌશિકભાઈ અઢીયા, કાળુમામા, છેલશંકર રાવલ, દીપાબેન કાચા, લીલાબા જાડેજા, દેવ્યાનીબેન, શ્રદ્ધાબેન, સીમાબેન જશુમતીબેન વસાણી, હર્ષિદાબા તેમજ રંગઉપવનસોસાયટીના હોદેદારો મહેન્દ્રભાઈ ત્રિવેદી, હર્ષદભાઈ વ્યાસ, ભાર્ગવભાઈ જોષી, પંકજભાઈ જાની, અરવિંદભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- સિંહ દર્શન પહેલા જાણો સિંહોના ટાઈમટેબલ વિશે
- અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને ટોલ પ્લાઝાનાં ભાવમાં થયો વધારો
- શિયાળામાં 2 મહિના સુધી મળે છે આ ચમત્કારિક ફળ, સ્વાસ્થ્ય માટે રામબાણ
- ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આંદામાન નિકોબારના દરિયામાંથી ડ્રગ્સની સૌથી મોટી ખેપ ઝડપી
- ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ !
- 13 લાખથી વધુ ભાવિકોએ દ્વારકાના દર્શન કર્યા ,હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા હોટ ફેવરિટ
- દ્રષ્ટિ સુધારવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી મદદરૂપ છે “ગાજર”
- રેલવે અને ગતિશક્તિની જનભાગીદારીએ રેલવેની માળખાગત સુવિધાના વિકાસને કર્યો વેગવાન