ગુજરાતમાં કોરોનાના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થયા.
હાલમાં 10/5/2020 ના રોજ 454 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ છેલ્લા દસ દિવસમાં બમણો 15.58 થી 32.64 ટકા થયો. જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 30.75 ટકા કરતાં પણ વધારે છે.
આ માહિતી ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ટ્વિટ કરીને જણાવાય છે,
ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા સમયથી કેસો સતત વધી રહ્યા છે અને ભારત માં બીજા નંબરે છે તેથી આ સમાચાર રાહત આપનારા છે,
પરતું હાલમાં નવી ગાઈડલાઇંસ પ્રમાણે દર્દીઓને સામાન્ય લક્ષણ હોય તો તેમને ડિસ્ચાર્જ કરી કરી શકાશે અને હવે 15 દિવસની નહીં પરંતુ માત્ર 10 દિવસમાં પણ રજા આપી શકાસે.
ગુજરાતમાં કોરોનાના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થયા. 10/5/2020 ના રોજ 454 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ છેલ્લા દસ દિવસમાં બમણો 15.58 થી 32.64 ટકા થયો. જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 30.75 ટકા કરતાં પણ વધારે છે.#GujaratFightsCovid19#IndiaFightsCorona pic.twitter.com/ZQVkhWFxPO
— Vijay Rupani (@vijayrupanibjp) May 11, 2020