કોરોના મહામારી નો ફેલાવો અટકાવવા સંપૂર્ણ લોકડાઉન કરવા માં આવ્યું છે ત્યારે લોક ડાઉન દરમિયાન શહેર ભરમાં પોલીસ જીઆરડી ડોક્ટરો જ વગેરે ત્યારે કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી રહ્યા તેવા શાપર વેરાવળ માં આવેલ ગાયેત્રીનઞર માં રહેતા ગુંજનબેન નરેન્દ્રભાઈ વાઢેર જે હાલ રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલ માં કોન્ટ્રાકટ બેજ થી નર્સ ની સેવા આપી રહ્યા છે જેમને હાલ ડ્યૂટી કોરોના વોર્ડ માં અપાઈ છે
ત્યારે આજ રોજ એ અમના ધરે પહોંચતા શેરી ની મહિલાઓ એ થારી વેલણ વગાડી પુષ્પવર્ષા થી તેમનું ભવ્ય સન્માન કરાયુ હતું.
અમારા પ્રતિનિધિ ને જણાવ્યું કે મારું એક સ્વ્પ્ન હતું કે મારે મેડિકલ લાઈન માં જઈને દરર્દી ઓ ની સેવા કરવી છે જે એમનું સ્વ્પ્ન તેના માતાપિતા એ પૂર્ણ કરિયું છે. જયારે પહેલા આ પેલા માતાપિતા ના મનાઈ કરતા હતા કે તારે જવુ નથી પણ મેં જણાવ્યું કે મારાં પેરેન્ટ્સ ને કે આજે મોકો છે.
દેશ સેવા કરવા નો અને એ મોકો જવા નોતો દેવા માંગતી હું પેરેન્ટ્સ ને મનiવી ને હું કોરોના પેસન્ટ ના વોર્ડ માં મારી નિમણુંક કરાય છે ત્યારે ધરે થી નીકળું ત્યારે મારાં પેરેન્ટ્સ પણ ધરે અખન્ડ જ્યોત રાખતા અને દેશ વાસીઓ માટે પ્રાર્થના કરતા ગુંજન બેને વધુ માં જણાવ્યું કે જયારે ડ્યૂટી કરીને આવતી ત્યારે સગા સબન્ધીઓ અને મારાં પેરેન્ટ્સે મને સ્પેશ્યલ ગિફ્ટ આપી ને મારું સન્માન કરેલ છે… જયારે મારાં પેરેન્ટ્સ ને મારાં પર ગર્વ છે