પાલીતાણા ખાતે તમામ કોરોના વોરિયર્સને ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં રાજદીપ એન્ટરપ્રાઇઝના સફાઇ કર્મીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા સાથે પોલીસ સ્ટાફ, જેમાં શેઠ.આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા લોકડાઉન દરમિયાન એક કરોડ થી વધુની અનાજ કિટો વિતરણ કરવામાં આવી હતી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણાના નાયબ કલેક્ટર ડો. સંદીપકુમાર વર્માના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા સાથે પાલીતાણા ટાઉન પી.આઈ.એન.એમ ચૌધરી, નગરપાલિકા કાઉન્સીલર, ઓમદેવસિંહ સરવૈયા,મનુભાઈ શાહ,શેઠ આણંદજી કલ્યાણજી પેઢી મેનેજર સહિતના અધિકારીઓ આ કોરોના વોરિયર્સને સન્માન પત્ર આપવા ઉપસ્થિત રહ્યાં હતાં. ભીમ બ્રિગેડ યુવા ગ્રુપના કિરીટભાઈ સાગઠિયા સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર વિતરણ કરી તેમનો હોસલો વધાર્યો હતો.
Trending
- નવસારી: પોલીસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
- ધોમધખતા ઉનાળામાં ચામડીના રોગનું જોખમ: ત્વચાની યોગ્ય જાળવણી જરૂરી!!!
- જામનગરના બે શિક્ષકોનુ “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા–સન્માન કરાયુ
- શું તમે પણ બુલેટ ટ્રેનના લોકો પાયલટ બનવા માંગો છો..?
- રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં 600 ફીઝીશ્યન આધુનિક ટેકનોલોજી અંગે કરશે ‘પરામર્શ’
- અમદાવાદમાં પલ્લવ બ્રિજ બનીને તૈયાર, 1 લાખ વાહનચાલકોને મળશે રાહત!!!
- શેરબજારમાં અચાનક તેજીના કારણો શું???
- જન પ્રતિનિધિઓએ રજૂ કરેલા લોકપ્રશ્ર્નોનું સત્વરે નિવારણ કરવા કલેકટરનું સૂચન