આવતીકાલે ૩૧ સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમજ ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે.
સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, ચાણક્ય સ્કુલ ગીત ગુર્જરી સોસાયટી, નંદનવન આરોગ્ય કેન્દ્ર, શિવશક્તિ સ્કુલ આંગણવાડી કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, શાળા નં. ૨૮, વિજય પ્લોટ, સિટી સિવિક સેન્ટર અમીન માર્ગ, સદર આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, શેઠ હાઈસ્કુલ, રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો, શાળા નં. ૨૦ બી, નારાયણનગર, જંકશન આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર, રેલ્વે હોસ્પિટલ, મોરબી રોડ, કોમ્યુનીટી હોલ, ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર, આદિત્ય સ્કુલ , સરદાર સ્કુલ, સંત કબીર રોડ, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, તાલુકા શાળા ભવન અને મોટા મવા ગ્રામ પંચાયત ખાતે કોવિશિલ્ડ અને શાળા નં. ૪૭, મહાદેવ વાડી, લક્ષ્મીનગર તથા શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક ખાતે કોવેક્સીનનો બીજો ડોઝ અપાશે.
આ ઉપરાંત વેસ્ટ ઝોન ઓફીસ હોલ, ઇસ્ટ ઝોન ઓફીસ હોલ અને મેસોનિક હોલ, ભૂતખાના ચોક ખાતે કોવીશીલ્ડનો બીજો ડોઝ અપાશે.