કોરોના ઉપદ્રવ દરમિયાન ભારતમાં દવા ના સંસાધનો માં જબ્બર ઉપાડ થતાં અછતની પરિસ્થિતિ હવે ફાર્મા ક્ષેત્રે ધરમૂળમાંથી ફેરફાર કરવા પડશે
કોરોના મહામારી દરમિયાન વધેલા દવાના ઉપયોગ ના પગલે ફાર્મા ક્ષેત્રે કાચામાલની ભારે વપરાશના કારણે છે ઘર આંગણે મોટી અ છત ઉભી થઈ છે
ફાર્મા ક્ષેત્ર જોકે આપણે હજુ કાચામાલ અંગે વિશ્વના અન્ય દેશો પર નિર્ભર રહેવું પડે છે તેવા સંજોગોમાં કોરોના દરમિયાન દવાના વધેલા ઉપયોગના પગલે કાચામાલની તીવ્ર તંગી ઉભી થઇ છે મોટા ભાગનો કાચોમાલ ચાઇનાથી આયાત કરવામાં આવે છે હવે આપણા દેશમાં ફાર્મા ક્ષેત્રે ઊભી થયેલી પરિસ્થિતિ ને લઈને રણનીતિમાં ધરમૂળથી ફેરફાર કરવો પડશે અને નવા કાચા માલની આયાત વધારવી પડશે
કોરોના મહામારી ના આ સમયગાળા એ આપણા ફાર્મા ક્ષેત્રની અગ્નિ પરીક્ષા કરી લીધી હોય તેમ 21 ટકા જેટલો કાચા માલનો પુરવઠો આયાત કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે તાજેતરમાં જારી થયેલા એક અભ્યાસ લેખમાં જણાવાયું હતું કે 2018ની તુલનામાં હવે ચાઇનાથી મંગાવવામાં આવતા કાચા માલમાં તોતિંગ વધારો તોળાઈ રહ્યો છે
કોરોના દરમિયાન રસીના ઉત્પાદન અને કોરોના સ બંધી દવાઓમાં ભારતેખૂબ જ સારી પ્રગતિ પ્રાપ્ત કરી હતી અને દવા અને રસી ના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતે નામ કાઢ્યું હતું ત્યારે ઘર આંગણે ઊભી થયેલી કાચા માલની અછતના પગલે ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસમ મા પડકારોને પહોંચી વળવા માટે આયાત વધારવાના સંજોગો ઊભા થયા છે