જેમકે…._કોરોના હાથ મિલાવવાથી થાય
અને લગ્ન હસ્ત મેળાપ થી થાય છે_.
બંનેમાં જાન જાય છૅ….બન્નેની દવા હજી શોધાઈ નથી.
લગ્નના ચાર ફેરા અનૅ લોકડાઉનના ચાર ચરણ
બન્નેમાં માણસોના મળવાથી થાય છે
બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે
બન્નેમાં હોમ ક્વોરન્ટાઈન થવુ પડે છે .કોરોનામા 14 દિવસ પછી છુટકારો લગ્ન મા સાત જન્મ પછી છુટકારો
બન્નેમાં સફળતાની ટકાવારી 30% જેટલી છે અને 70% હેરાન થવાય છે
લગ્નમા કન્યા પધરાવો સાવધાન બોલવામા આવે છે
કોરોનામાં પણ સાવધાન કરવામા આવે છે
લગ્નમા ચોથા ફેરા પછી અને કોરોનામા ચોથા ચરણ પછી હરવા ફરવાની છૂટ મળે છે
કોરોના રોગમાં નાક માથી પાણી વહે. જ્યારે લગ્નમાં આંખમાથી પાણી નીકળે
કોરોના વાઇરસ ચીનથી આવ્યો છે બીજો સાસરે થી આવ્યો છૅે, બંન્નૅ જ્યાંથી આવ્યા છે ત્યા બધા સૂરક્ષિત છે
બન્નેમાં છુટકારો તો છેલ્લે જ થાય…..બન્ને રોગમાં અસર હૃદયની આસપાસ જ થાય છે