રાજકોટના વિશ્ર્વ વિખ્યાત જવેલરી ઉદ્યોગને જેટગતી આપવા માટે નવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો કોપર ગ્રુપનો લક્ષ્યાંક
રાજકોટના ઝડપથી વિકાસ પામતા અને ઈમીટેશન જવેલરીમાં ઈન્ટરનેશનલ લેવલ પર રાજકોટનું નામ અગ્રેસર કરનાર આપણા સાહસીક વેપારી ભાઈઓ સમક્ષ ‘કોપર ગ્રુપ’ ઈમીટેશન જવેલરી માટેનું જ કોમ્પલેક્ષ લઈને આવી રહ્યું છે. કોપર ગ્રુપનાં તેમજ આજ એરીયાના રાજકોટના જાણીતા બિલ્ડર શ્રી પ્રવિણ પીપળીયા કોપર ગ્રુપ લઈને આવી રહ્યું છે.પ્રવિણભાઈએ તેમના બિઝનેશની શ‚આત બિલ્ડર તરીકે આજ એરીયામાં આજથી ૧૮ વર્ષ પૂર્વે જયારે ઈમીટેશન જવેલી ઉદ્યોગ ખુબજ નાના પાયા પર હતો ત્યારે સંતકબીર રોડ ઉપર ઉમીટેશન જવેલરી માટેનું કોમ્પલેક્ષ બનાવેલું કબીર કોમ્પલેક્ષ તથા ત્યારબાદ ક્રિસ્ટલ કોમ્પલેક્ષ બનાવેલ. ત્યાર પછી તેમના વિઝન, મહેનત અને સુઝબુઝથી રાજકોટમાં અનેક નામી પ્રોજેકટો કરી કોપર ગ્રુપ તરીકે ખુબજ નામના મેળવેલ છે.છેલ્લા ૧૮ વર્ષમાં રાજકોટ તથા અમદાવાદ ખાતે અનેક નામી બિલ્ડીંગો બનાવેલા છે. કોપર ગ્રુપના પ્રવિણએ આગળ જણાવ્યું હતું કે, અમારા કોઈપણ પ્રોજેકટમાં અમો ગ્રાહકનો પૂર્ણ સંતોષ, કવોલીટી વર્ક તથા હંમેશા કાંઈક નવુ આપવાની સતત કોશીષ કરેલ છે. આ બધી ખુબીઓના લીધે જ આજે કોપર ગ્રુપનું ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક અલગ નામના મેળવેલ છે.ફરીથી કોપર ગ્રુપ રણછોડનગર એરીયામાં સંતકબીર રોડ ઈમીટેશન જવેલરી માટેનું એક અત્યંત આધુનિક સુવિધાસભર કોપર કોર્નરનું નજરાણું લઈને આપની સમક્ષ આવી રહ્યું છે. કોપર કોર્નરમાં સૌપ્રથમ વખત ૩ પાર્કિંગ આપવામાં આવેલ છે. સેલરમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, ગ્રાઉન્ડ લેવલ પર પાર્કિંગ તથા શો‚મ અને શોપર્સ ઓર્નર માટે ટેરસ પાર્કિંગ વીથ લીસ્ટ (ટુ-વ્હીલર માટે) આપવામાં આવેલ છે. કોપર કોર્નરમાં ગ્રાઉન્ડ તથા પહેલા માળ ઉપર ડબલ રાઈટનો શો‚મ છે. જે એટેચ્યા બાથ‚મ તથા પેન્ડ્રી સહિત છે. દરેક શો‚મમાં મોટરાઈઝડ શટર (ડબલ હાઈટસ માટે) આપવામાં આવેલ છે. બિલ્ડીંગમાં બે લીફટની સગવડતા છે. કોમી એરીયામાં સીસીટીવી, એલઈડી લાઈટ, ઈટાલીયન માર્બલ, ટફન ગ્લાસ રેલીંગ, જેન્સેટ તથા એલઈડી ફસાડ લાઈટીંગ સામે તથા સ્ટ્રેકચરવાળુ એલીવેશન આપવામાં આવેલું છે.ટોયલેટમાં સેન્સર કિ વાળી એન્ટ્રી આપવામાં આવેલ છે. દરેક શો-‚મમાં એ/સી માટેનું પ્રોવિઝન આપેલ છે. આ ઉપરાંત કોપર કોર્નર સંપૂર્ણપણે લોનેબલ ટાઈટલ કલીયર બિલ્ડીંગ છે. જેમાં ખરીદનાર માટે સ્થળ ઉપર જ બેન્ક લોન, સપોર્ટ પણ આપવામાં આવશે.કોપર ગ્રુપનાં સેલ્સ એન્ડ માર્કેટીંગ પાર્ટનર રાઈટ સોલ્યુશનવાળા શ્રી મુકેશભાઈ શુકલ કે જે આ પ્રોજેકટનું સેલ્સ એન્ડ માર્કેટીંગની જવાબદારી સંભાળે છે તેમનો સેલ્સમાં ૨૮ વર્ષનો અનુભવ છે. હંમેશા કસ્ટમરને સાચુ માર્ગદર્શન તથા ‘કસ્ટમર ફર્સ્ટ’ની પોલીસીને અનુસરવા માટે જાણીતા છે. શ્રી મુકેશભાઈ શુકલ તથા તેમની ટીમે રાજકોટમાં અત્યાર સુધીમાં અલગ અલગ પ્રોજેકટમાં સૌથી વધુ સંતુષ્ઠ ગ્રાહકવર્ગ કોપર ગ્રુપ દ્વારા આજ વિસ્તારમાં કોપર આર્કેડ ગોવિંદબાદ શાક માર્કેટ સામે પૂર્ણતાના આરે છે. જેમાં શો-‚મ શેપ્સ તથા ઓફિસીઝ છે. ખુબ જ નામના મેળવેલ છે.કોપર ગ્રુપનો અનુભવ તથા આધુનિક સગવડો સાથેનું નિર્માણ અને આધુનિક સગવડો સાથેનું બિલ્ડીંગ એટલે કોપર કોર્નર જેનીએક મુલાકાત તો અચુક લેવી જ રહી.